Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના વડાપ્રધાન વિરુદ્ધ બલુચિસ્તાનની નિર્વાસિત સરકારે ધરપકડ વોરંટ ઇસ્યૂ કર્યું

શાહબાઝ શરીફે બલુચિસ્તાનના વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવા મામલે ધરપકડ વોરંટ ઇસ્યૂ કરતા પાકિસ્તાનના રાજકારણમાં ખળભળાટ

dharmendravaghela by dharmendravaghela
2026-01-09 11:48:53
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનના રાજકારણમાં અત્યારે ભારે હલચલ મચી ગઈ છે. સામાન્ય રીતે કોઈ દેશના વડા પ્રધાન

વિરુદ્ધ તેમના જ દેશમાં કે અન્ય સંસ્થાઓ દ્વારા કાર્યવાહી થતી હોય છે, પરંતુ આ વખતે મામલો કંઈક

અલગ છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ વિરુદ્ધ બલુચિસ્તાનની ‘નિર્વાસિત સરકાર’ દ્વારા

ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે પાકિસ્તાનની આંતરિક સુરક્ષા અને

બલુચિસ્તાન મુક્તિ આંદોલનની ઉગ્રતા ફરી એકવાર વિશ્વના મંચ પર ચર્ચાનું કેન્દ્ર બની છે.

આ ધરપકડ વોરંટ જારી કરવા પાછળનું કારણ અત્યંત ચોંકાવનારું છે. બલુચિસ્તાનની નિર્વાસિત

સરકારનો આરોપ છે કે શાહબાઝ શરીફે બલુચિસ્તાનના વિઝા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. બલૂચિસ્તાન

રિપબ્લિકના નેતા મીર યાર બલોચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરી

હતી. તેમણે દાવો કર્યો હતો કે, પાકિસ્તાનના વડા પ્રધાને બલુચિસ્તાનની સંપ્રભુતાને જાણીજોઈને ગંભીર

નુકસાન પહોંચાડ્યું છે અને તેના કારણે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

8 જાન્યુઆરી 2026ના જાહેર કરેલા આદેશમાં જણાવાયું છે કે શાહબાઝ શરીફે માન્ય વિઝા વગર

બલુચિસ્તાનમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો છે. મીર યાર બલોચે વધુમાં લખ્યું છે કે બલૂચિસ્તાન

રિપબ્લિકના કાયદા અને સંપ્રભુતા અધિકારો મુજબ, શહેબાઝ શરીફની ધરપકડ બલૂચિસ્તાનના કોઈપણ

એરપોર્ટ પર તેમના આગમન સમયે અથવા ત્યાંથી પ્રસ્થાન કરતી વખતે કરી શકાય છે. આ જાહેરાત

બાદ પાકિસ્તાન સરકાર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે.

આ ઘટના પાકિસ્તાનમાં ચાલી રહેલા લાંબા સમયના બલુચિસ્તાન વિવાદને વધુ તીવ્ર બનાવે છે.

બલૂચિસ્તાનના સંગઠનો લાંબા સમયથી પાકિસ્તાનથી આઝાદીની માંગ કરી રહ્યા છે અને પોતાની અલગ

સરકાર હોવાનો દાવો કરે છે. પાકિસ્તાન સરકાર આ જૂથોને ગેરકાયદેસર ગણાવે છે, પરંતુ આ પ્રકારના

વોરંટથી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની નબળી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છતી થાય છે. વડા

પ્રધાન વિરુદ્ધ આવું વોરંટ આવવું એ પાકિસ્તાની શાસનતંત્ર માટે મોટો ફટકો માનવામાં આવે છે.

Tags: balochistanwarrant issued again shehbaz sharif
Previous Post

વેનેઝુએલા બાદ હવે મેક્સિકોમાં ડ્રગ કાર્ટેલ્સ વિરુદ્ધ જમીની કાર્યવાહી કરશે

Next Post

ભાવનગરની આલ્કોક એશડાઉન કંપનીમાંથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે ચારની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હુમલો, 15 લોકોના મોત, ગભરાયું તાલિબાન
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાને કરેલી એર સ્ટ્રાઇકનો જડબાતોડ જવાબ આપીશું : અફઘાનિસ્તાન

February 26, 2026
બ્રિટનના વિઝિટર અને સ્ટુડન્ટ વિઝાની ફીમાં તોતિંગ વધારો
આંતરરાષ્ટ્રીય

ડિજિટલ ટ્રાન્ઝિટ સિસ્ટમ અમલી બનતા યુકેમાં ભારતીયો માટે ઇ-વીઝા ફરજિયાત

February 26, 2026
614 વર્ષ પછી પ્રથમવાર અમદાવાદ નગરદેવી નગરચર્યાએ
તાજા સમાચાર

અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા

February 26, 2026
Next Post
ભાવનગરની આલ્કોક એશડાઉન કંપનીમાંથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે ચારની ધરપકડ

ભાવનગરની આલ્કોક એશડાઉન કંપનીમાંથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે ચારની ધરપકડ

ભાવનગર પોલીસે નકલી ચલણી નોટના કેસમાં વધુ બે શખ્સની ધરપકડ કરી

ભાવનગર પોલીસે નકલી ચલણી નોટના કેસમાં વધુ બે શખ્સની ધરપકડ કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.