Thursday, February 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને રશિયા વચ્ચે થયેલ ન્યૂ સ્ટાર્ટ સંધિની અવધિ સમાપ્ત : પરમાણુ શાસ્ત્રોની હોડ વધશે

કરાર સમાપ્ત થતા હવે દેશોના વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો, આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલો, સબમરીન લોન્ચ મિસાઇલો અને બોમ્બર પર કોઈ બંધનકર્તા મર્યાદા કે નિયમ રહ્યો નહીં

dharmendravaghela by dharmendravaghela
2026-02-05 11:57:19
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ શસ્ત્રો પરની છેલ્લી મોટી કાનૂની મર્યાદા હવે ખતમ થઈ ગઈ છે. આજે 5 ફેબ્રુઆરી 2026 ના રોજ ‘ન્યૂ સ્ટાર્ટ’ સંધિ ની મુદત પૂરી થઈ ગઈ છે. લગભગ 50 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે બંને દેશોના વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો, જેમ કે આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલો, સબમરીન લોન્ચ મિસાઇલો અને બોમ્બર પર કોઈ બંધનકર્તા મર્યાદા કે નિયમ રહ્યો નથી. આ ઘટનાથી વિશ્વમાં પરમાણુ શસ્ત્રોની નવી સ્પર્ધા શરૂ થવાનો ખતરો વધી ગયો છે.
ન્યૂ સ્ટાર્ટ સંધિ પરમાણુ શસ્ત્રોની સ્પર્ધાને રોકવા માટે 2010માં કરવામાં આવેલો એક ઐતિહાસિક કરાર હતો. 2010માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે આના પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ 2011માં અમલમાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય એવા વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોની તૈનાતી મર્યાદિત કરવાનો હતો. જે કોઈ દેશના મુખ્ય રાજકીય, સૈન્ય અને ઔદ્યોગિક ઠેકાણાઓને નિશાન બનાવવા સક્ષમ હોય.રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે, તે હવે ન્યૂ સ્ટાર્ટ સંધિથી બંધાયેલું નથી. રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકાએ રાષ્ટ્રપતિ પુતિનના તે પ્રસ્તાવનો જવાબ આપ્યો નથી. જેમાં બંને દેશોને વધુ 12 મહિના સુધી સંધિની મર્યાદાઓનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર એ આને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે “ગંભીર ક્ષણ” ગણાવી છે.

Tags: new start treaty overusa russia
Previous Post

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

Next Post

દક્ષિણ ફિલિપિન્સના ટાપુ ઉપર ભીષણ આગ : એક હજાર ઘર ભસ્મીભૂત

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

સાણંદમાં ચાલતી દારૂ અને હુક્કા પાર્ટીમાં પોલીસ ત્રાટકી : મહિલા સહિત ૮૦ ઝડપાયા

February 5, 2026
આંતરરાષ્ટ્રીય

દક્ષિણ ફિલિપિન્સના ટાપુ ઉપર ભીષણ આગ : એક હજાર ઘર ભસ્મીભૂત

February 5, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post

દક્ષિણ ફિલિપિન્સના ટાપુ ઉપર ભીષણ આગ : એક હજાર ઘર ભસ્મીભૂત

સાણંદમાં ચાલતી દારૂ અને હુક્કા પાર્ટીમાં પોલીસ ત્રાટકી : મહિલા સહિત ૮૦ ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.