Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ઈઝરાયેલે ઈરાન ઉપર પાંચ હજાર બોમ્બ ફેક્યા : ૧૧૦૦થી વધુના મોત

મોટાભાગના હુમલાઓ તેહરાન અને આસપાસના લશ્કરી થાણા ઉપર કરવામાં આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-03-05 11:29:11
in Uncategorized
Share on FacebookShare on Twitter

ઈઝરાયલી સૈન્ય દ્વારા સોશિયલ મીડિયા પર અપાયેલી જાણકારી મુજબ, ઓપરેશન શરૂ થયા બાદ

અત્યાર સુધીમાં ઈરાનના અલગ-અલગ વિસ્તારોમાં ૫૦૦૦થી વધુ મ્યુનિશન અને બોમ્બ ફેંકવામાં

આવ્યા છે. આ હુમલાઓનો મુખ્ય ટાર્ગેટ રાજધાની તેહરાન અને તેની આસપાસના વ્યૂહાત્મક સૈન્ય

ઠેકાણાઓ છે. ઈઝરાયલનું કહેવું છે કે આ હુમલાઓનો હેતુ ઈરાનના સૈન્ય માળખા અને મિસાઈલ

લોન્ચિંગ સાઈટ્સને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો છે, જેથી ઈઝરાયલ પર થતા હુમલાઓને રોકી શકાય.

બીજી તરફ, ઈરાને પણ આક્રમક વલણ અપનાવતા ઈઝરાયલ તરફ અનેક મિસાઈલો દાગી છે. આ

મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલમાં સાયરન વાગવા લાગ્યા હતા અને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

જોકે, ઈઝરાયલની અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમે આ મિસાઈલોને હવામાં જ તોડી પાડવાની કોશિશ કરી

હતી. સુરક્ષાના ભાગરૂપે લોકોને અમુક સમય માટે શેલ્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી હતી. આ

જવાબી કાર્યવાહીને કારણે યુદ્ધ હવે લાંબો સમય ચાલશે તેવા સંકેતો મળી રહ્યા છે.

આ ભીષણ યુદ્ધમાં સૌથી મોટું નુકસાન સામાન્ય જનતાને ભોગવવું પડી રહ્યું છે. અહેવાલો મુજબ, 28

ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઈરાનમાં 1145થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ઈરાનના મીડિયા પ્રમાણે,

130થી વધુ શહેરો અને રહેણાંક વિસ્તારો આ હુમલાથી પ્રભાવિત થયા છે. સૌથી હૃદયદ્રાવક ઘટના

દક્ષિણ શહેર મીનાબમાં બની હતી, જ્યાં એક ગર્લ્સ સ્કૂલ પર થયેલા હુમલામાં 160થી વધુ વિદ્યાર્થીનીઓ

અને સ્ટાફે જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલો અને સરકારી ઈમારતો પણ આ યુદ્ધની ઝપેટમાં આવી ગઈ છે.

Tags: Iranisrael attack
Previous Post

હોર્મુઝ ખાડીમાં ફસાયેલા ઓઈલ ટેન્કરોને અમેરિકન નૌકાદળ સુરક્ષા આપશે : ટ્રમ્પ

Next Post

નેપાળમાં નવી સરકારની રચના માટે ચૂંટણી : મતદાન મથકો ઉપર મતદારોની લાઇન

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Tips for Excelling in the Uncrossable Rush Game as a Pro Player

April 11, 2026
Uncategorized

Πώς να επιλέξετε το σωστό myempire casino για το στυλ σας και τις απαιτήσεις σας

April 10, 2026
Uncategorized

Gimpy Valg Astatin FG777 Kasino dansk territorium Play & Claim Casino Luck

April 9, 2026
Next Post

નેપાળમાં નવી સરકારની રચના માટે ચૂંટણી : મતદાન મથકો ઉપર મતદારોની લાઇન

ઇઝરાયલ પર હિઝબુલ્લાહનો સૌથી મોટો હુમલો, : 250 મિસાઇલો છોડી

યુદ્ધની સ્થિતિમાં અમેરિકાએ ડુમ્સડે બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરતા વિશ્વમાં ખળભળાટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.