Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુદ્ધની સ્થિતિમાં અમેરિકાએ ડુમ્સડે બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરતા વિશ્વમાં ખળભળાટ

પરમાણું હથિયારોનું વાહન કરતી મિસાઈલ હિરોશિમા ઉપર થયેલ બોમ્બ હુમલા કરતા ૨૦ ગણી પાવરફુલ

dharmendravaghela by dharmendravaghela
2026-03-05 11:34:37
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વિનાશક વળાંક પર પહોંચ્યું છે. છેલ્લા પાંચ

દિવસમાં 1100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને સંઘર્ષની આગ હવે હિંદ મહાસાગર સુધી ફેલાઈ

ગઈ છે.
મધ્ય પૂર્વમાં ભીષણ જંગ ચાલુ છે ત્યારે અમેરિકાએ પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરતા

‘મિનટમેન-III’ નામની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) નું સફળ પરીક્ષણ કર્યું છે. આ

મિસાઈલ પરમાણુ હુમલો કરવા સક્ષમ છે અને હિરોશિમા પર ફેંકાયેલા બોમ્બ કરતા 20 ગણી વધુ

શક્તિશાળી છે. કેલિફોર્નિયાથી કરાયેલું આ પરીક્ષણ ઈરાન માટે સીધી ચેતવણી માનવામાં આવે

છે.પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, અમેરિકાએ મંગળવારે રાત્રે કેલિફોર્નિયાના દરિયાકાંઠે એક

વિનાશક ડૂમ્સડે મિસાઇલનું પરીક્ષણ કર્યું. ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, મિનિટમેન III બેલિસ્ટિક

મિસાઇલ રાત્રે 11 વાગ્યે સાન્ટા બાર્બરા નજીક વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ પરથી લોન્ચ કરવામાં આવી

હતી. તે હિરોશિમા પર ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બ કરતાં 20 ગણા વધુ શક્તિશાળી પરમાણુ

હથિયાર વહન કરવામાં સક્ષમ છે.
લેબેનોનના હેલ્થ મિનિસ્ટ્રીના અહેવાલ અનુસાર ઈઝરાયલી સૈન્યએ ત્રિપોલીના તટીય વિસ્તારમાં

પેલેસ્ટિનીઓના શરણાર્થી કેમ્પની ઈમારતને નિશાન બનાવી હતી. જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા.

કોઈપણ પ્રકારની ચેતવણી આપ્યા વગર આ હુમલો કરવામાં આવ્યો હતો.

Tags: dooms day ballestic missile testingUSA
Previous Post

નેપાળમાં નવી સરકારની રચના માટે ચૂંટણી : મતદાન મથકો ઉપર મતદારોની લાઇન

Next Post

અમેરિકન સેનેટે ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ નકાર્યો : ટ્રમ્પને મોકળું મેદાન

dharmendravaghela

dharmendravaghela

Related News

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

ઇંધણની અછત નિવારવા હવે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા તૈયારી

April 22, 2026
METAનું સર્વર ડાઉન: વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા
આંતરરાષ્ટ્રીય

સોશ્યલ મીડિયા કંપની મેટા હજારો કર્મચારીઓની છટણી કરશે

April 22, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

April 22, 2026
Next Post
અમેરિકા વેનેઝુએલા સાથે યુદ્ધ નહીં કરે,અર્થ વ્યવસ્થા સુધરવાનો ટ્રમ્પે આપ્યો સંકેત

અમેરિકન સેનેટે ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ નકાર્યો : ટ્રમ્પને મોકળું મેદાન

કુવૈતના દરિયાઇ ક્ષેત્રમાં પેટ્રોલિયમ વહન કરતા જહાજમાં પ્રચંડ વિસ્ફોટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.