Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કુવૈતના દરિયાઇ ક્ષેત્રમાં પેટ્રોલિયમ વહન કરતા જહાજમાં પ્રચંડ વિસ્ફોટ

ટેન્કરને નિશાના બનાવીને મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા

dharmendravaghela by dharmendravaghela
2026-03-05 11:51:03
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કુવૈતના દરિયાઈ ક્ષેત્રમાં પેટ્રોલિયમ વહન કરી રહેલા એક ટેન્કર જહાજમાં એક મોટો વિસ્ફોટ થયો હતો,

જેને કારણે જહાજને નુકશાન પહોંચ્યું છે અને પેટ્રોલિયમ દરિયાઈ પાણીમાં ઢોળાઈ રહ્યું છે.
યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન(UKMTO)ના અહેવાલ મુજબ બુધવારે ટેન્કરમાં

વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ લાગી ન હતી.
ટેન્કરનાં ક્રૂ મેમ્બર્સને કોઈ ઈજા પહોંચી નથી. અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ

વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી, પણ શંકા છે ટેન્કરને નિશાના બનાવીને મિસાઈલ હુમલો કરવામાં

આવ્યો હોઈ શકે છે.
UKMTOએ જણાવ્યું કે ટેન્કરમાંથી પેટ્રોલિયમ પાણીમાં પડી રહ્યું છે, જેની પર્યાવરણને અસર થઇ શકે

છે. UKMTO એ નિવેદનમાં જહાજોને સાવધાનીપૂર્વક પરિવહન કરવાની સલાહ આપી અને કોઈપણ

શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ UKMTO ને કરવા સુચન કર્યું.
અહેવાલ મુજબ કુવૈતના મુબારક અલ-કબીર વિસ્તાર પાસે ટેન્કરમાં વિસ્ફોટ થયા બાદ, ટેન્કરના માસ્ટરે

એક નાનું વિમાન નજીકથીપસાર થતું જોયું હતું..
કુવૈતના ગૃહ મંત્રાલયએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે આ ઘટના કુવૈતના દરિયાઈ ક્ષેત્રની ભાર

બની હતી, આ ઘટના મુબારક અલ કબીર બંદરથી 60 કિમી (37 માઇલ)થી વધુ દૂર બની હતી.
નોંધનીય છે કે ગઈ કાલે યુએસની સબમરીને શ્રીલંકા નજીકના ઈરાનના એક ફ્રિગેટ જહાજને ટોર્પિડો વડે

તોડી પાડ્યું હતું, જેમાં 80 થી વધુ લોકો માર્યા છે.

Tags: blast oil tankerkuwait
Previous Post

અમેરિકન સેનેટે ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ નકાર્યો : ટ્રમ્પને મોકળું મેદાન

Next Post

ગુજરાતમાં ધૂળેટી પર્વમાં ડૂબી જવાની ઘટનામાં ૨૪ લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના

ગુજરાતમાં ધૂળેટી પર્વમાં ડૂબી જવાની ઘટનામાં ૨૪ લોકોના મોત

ભાવનગરમાં રૂપાણી સર્કલ ખાતે ધૂળેટી પર્વની ઉજવણીમાં લોકો ઉત્સાહભેર જોડાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.