Thursday, March 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુના રોયલ પાર્કમાં ફાયરિંગની ઘટનામાં ડેપ્યુટી સીએમ સુરેન્દ્ર ચૌધરીને ઇજા

પ્રતિષ્ઠિત વકીલની દીકરીના લગ્ન સમારોહમાં ફાયરિંગની ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થા અંગે ઊઠ્યા સવાલ

dharmendravaghela by dharmendravaghela
2026-03-12 11:24:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં આવેલ રોયલ પાર્કમાં બુધવારની રાત્રે ખુશીનો માહોલ થોડીજ વારમાં

દહેશતમાં ફેરવાઈ ગયો હતો. એક પ્રતિષ્ઠિત વકીલની પુત્રીના લગ્ન સમારોહ દરમિયાન અચાનક

થયેલા ગોળીબારને કારણે મહેમાનો અને સુરક્ષાકર્મીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ હાઈપ્રોફાઈલ

કાર્યક્રમમાં રાજ્યના દિગ્ગજ નેતાઓની હાજરી હોવાને કારણે સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા

થયા છે.

આ ઘટના બની ત્યારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર

ચૌધરી કાર્યક્રમમાં હાજર હતા. ફાયરિંગના કારણે ડેપ્યુટી સીએમ સુરેન્દ્ર ચૌધરીને સામાન્ય ઈજાઓ

પહોંચી હતી. ત્યાં હાજર તબીબોએ તાત્કાલિક તેમને પ્રાથમિક સારવાર આપી હતી. સદનસીબે, ફારૂક

અબ્દુલ્લા આ ઘટનામાં સંપૂર્ણ સુરક્ષિત રહ્યા હતા અને ડેપ્યુટી સીએમની હાલત પણ સ્થિર હોવાનું જાણવા

મળ્યું છે.

ફાયરિંગનો અવાજ આવતાની સાથે જ ઘટનાસ્થળે તૈનાત સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ

હતી. પોલીસે ગણતરીની મિનિટોમાં જ હુમલાખોરને કાબૂમાં કરી લીધો હતો. પકડાયેલા આરોપીની

ઓળખ જૂની મંડી વિસ્તારના રહેવાસી કમલ સિંહ જમવાલ તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી ગુનામાં

વપરાયેલું હથિયાર પણ જપ્ત કરી લીધું છે અને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કમલ સિંહની હાલ કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ

હુમલો પૂર્વ આયોજિત હતો કે કોઈ અંગત અદાવતમાં કરવામાં આવ્યો હતો, તે દિશામાં તપાસ ચાલી

રહી છે. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે જાણવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ અને

સાક્ષીઓના નિવેદનો નોંધી રહી છે.

Tags: dy.cmfiringjammu
Previous Post

વોટ્સએપ ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે નવું ફીચર લાવ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

Android KitKat પર કામ કરતા સ્માર્ટફોન પર WhatsApp કામ નહીં કરે
આંતરરાષ્ટ્રીય

વોટ્સએપ ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે નવું ફીચર લાવ્યું

March 12, 2026
સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો
તાજા સમાચાર

ભારત સહિત એશિયન શેરબજારમાં નરમાઈ યથાવત

March 12, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટ બન્યું ‘ડેથ વેલી’: ઈરાને સમુદ્રમાં પ્લાન્ટ કરી માઈન્સ

March 11, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.