Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટ બન્યું ‘ડેથ વેલી’: ઈરાને સમુદ્રમાં પ્લાન્ટ કરી માઈન્સ

હોર્મુઝ ખાડી બંધ કરવાના ઈરાનના પ્રયાસ સામે અમેરિકાએ ઈરાની બોટ ઉડાવી દીધી હોવાનો કર્યો દાવો

dharmendravaghela by dharmendravaghela
2026-03-11 11:45:52
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષે હવે ભયાનક વળાંક લીધો છે. અમેરિકા અને ઈઝરાયલના સતત હુમલાઓ સામે નમતું જોખવાને બદલે ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ જળમાર્ગમાં અત્યંત ખતરનાક દરિયાઈ માઈન્સ પ્લાન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. આ પગલાથી વૈશ્વિક સ્તરે તેલના પુરવઠા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે અને આ વિસ્તાર હવે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો છે.

ઈરાને છેલ્લા કેટલાક દિવસોમાં ડઝનબંધ સમુદ્રી માઈન્સ પાણીમાં ફેંક્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ઈરાન પાસે હજુ પણ 80 થી 90 ટકા માઈન લગાવવાની ક્ષમતાના સાધનો સુરક્ષિત છે, જેનો અર્થ એ છે કે તે સેંકડોની સંખ્યામાં વિસ્ફોટકો પ્લાન્ટ કરી શકે છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ પાસે ઝડપી નૌકાઓ અને કિનારા પરની મિસાઈલ બેટરીઓ છે, જેના દ્વારા તેઓ આખા જળમાર્ગને બ્લોક કરી શકે છે. આ જ કારણ છે કે હાલમાં આ રસ્તો વહાણો માટે અત્યંત જોખમી બની ગયો છે.

આ ગંભીર સ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી દળોએ માઈન્સ પ્લાન્ટ કરતી ઈરાનની 16 બોટને તોડી પાડી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ઈરાન આ માઈન્સ તાત્કાલિક નહીં હટાવે તો તેણે એવા સૈન્ય પરિણામો ભોગવવા પડશે જે તેણે ક્યારેય જોયા નહીં હોય. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત રહેશે અને અમેરિકા પાસે દરિયામાં બિછાવેલી માઈન્સ શોધવા માટે વિશ્વના શ્રેષ્ઠ સાધનો ઉપલબ્ધ છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી આ અસ્થિરતાને કારણે વિશ્વભરમાં દરરોજ સપ્લાય થતા 1.5 કરોડ બેરલ કાચા તેલ અને 45 લાખ બેરલ રિફાઈન્ડ ઈંધણ પર જોખમ ઊભું થયું છે. ઈરાક અને કુવેત જેવા દેશો પાસે તેલની નિકાસ માટે બીજો કોઈ વિકલ્પ નથી. આ કપરી પરિસ્થિતિને જોતા G7 દેશોએ સંકેત આપ્યા છે કે જો તેલની અછત સર્જાશે તો તેઓ બજારમાં વધારાનું તેલ મુકીને સ્થિતિને સંતુલિત કરવાનો પ્રયાસ કરશે. હાલમાં આ જળમાર્ગ લગભગ બંધ હાલતમાં હોવાથી તેને ‘ડેથ વેલી’ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.

Tags: Iranminesstrait of hormuz
Previous Post

અમેરિકામાં બનનારી ઓઈલ રિફાઇનરીમાં રિલાયન્સે કર્યું મોટું રોકાણ

Next Post

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

ભાવનગરના કુંભારવાડા માઢીયા રોડ પર ભંગારના ડેલામાં ચોરી અંગે ત્રણ શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.