Friday, March 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

હાલની સ્થિતિમાં સમુદ્રમાં ફસાયેલા રશિયન જહાજમાંથી પેટ્રોલિયમ ખરીદી શકાશે

dharmendravaghela by dharmendravaghela
2026-03-13 12:05:28
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યુએસ દુનિયાભરના દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવાનું બંધ કરવા દબાણ કરી રહ્યું છે, યુએસ

સાથે વેપાર કરાર કરવા માટે ભારત પણ રશિયા પાસેથી પેટ્રોલિયમની ખરીદી બંધ કરવા તૈયાર થયું

હતું. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે યુએસએ 5 માર્ચે ભારતને 30 દિવસની છૂટ આપી

હતી, એવામાં યુએસે વધુ કેટલાક દેશોને રશિયન પેટ્રોલિયમ ખરીદવા મંજૂરી આપી છે.
અહેવાલ મુજબ પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે ખોરવાયેલા વૈશ્વિક ઊર્જા બજારોને સ્થિર કરવા માટે

યુએસએ કેટલાક દેશોને 30 દિવસ માટે, હાલમાં સમુદ્રમાં ફસાયેલા રશિયન પેટ્રોલિયમ ખરીદવા માટે

મંજૂરી આપી છે.
યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વૈશ્વિક ઉર્જા બજારોમાં સ્થિરતા

લાવવા નિર્ણાયક પગલાં લઈ રહ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીએ લખ્યું,

“ઈરાની શાસન દ્વારા ઉભા થયેલા જોખમ અને અસ્થિરતાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમની કિંમતો ઓછી

રાખવા માટે રાષ્ટ્રપતિ કામ કરી રહ્યા છે.”
ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીએ લખ્યું, “હાલના પુરવઠાની વૈશ્વિક પહોંચ વધારવા માટે, યુએસ ટ્રેઝરીએ હાલમાં

સમુદ્રમાં ફસાયેલા રશિયન પેટ્રોલિયમ ખરીદવા માટે કેટલાક દેશોને કામચલાઉ પરવાનગી આપી છે. આ

ટૂંકા ગાળાની મંજુરી ફક્ત પરિવહનમાં રહેલા પેટ્રોલિયમ પર જ લાગુ પડે છે, જેથી રશિયન સરકારને

કોઈ નોંધપાત્ર નાણાકીય લાભ નહીં થાય.”
પોસ્ટમાં લખવામાં આવ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઉર્જને પ્રોત્સાહન આપનારી નીતિઓએ યુ.એસ. ઓઈલ અને

ગેસ ઉત્પાદનને રેકોર્ડ સ્તરે પહોંચાડ્યું છે, જેના કારણે મહેનતુ અમેરિકનો માટે ઇંધણના ભાવમાં ઘટાડો

થયો છે. પેટ્રોલિયમના ભાવમાં કામચલાઉ વધારો ટૂંકા ગાળાનો અને કામચલાઉ વિક્ષેપ છે, લાંબા ગાળે

આપણા દેશ અને અર્થતંત્રને મોટો ફાયદો થશે.”

Tags: indiarussion crudeUSA
Previous Post

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

Next Post

ઈરાનમાં અમેરિકન સૈન્યનું ઇંધણ માટેનું વિમાન ક્રેશ થયું : પાંચ જવાનો હતા સામેલ

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં અમેરિકન સૈન્યનું ઇંધણ માટેનું વિમાન ક્રેશ થયું : પાંચ જવાનો હતા સામેલ

March 13, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

March 13, 2026
તાજા સમાચાર

રક્તદાન માટે લોકોના સ્વાસ્થ્યને અગ્રતા આપવી જરૂરી : કેન્દ્ર

March 13, 2026
Next Post

ઈરાનમાં અમેરિકન સૈન્યનું ઇંધણ માટેનું વિમાન ક્રેશ થયું : પાંચ જવાનો હતા સામેલ

ભાવનગરના તરસમીયા ગામના ખારસી વિસ્તારમાંથી દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપાઇ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.