Saturday, March 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

એટીએસની ટીમે બાઇક પર જતા શખ્સની તપાસ કરતા વિસ્ફોટક સામગ્રી મળી આવી

dharmendravaghela by dharmendravaghela
2026-03-14 11:46:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હરિયાણામાં વિસ્ફોટ કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં એસટીએફ દ્વારા અંબાલામાંથી

બે કિલો આરફિએલ્સ પકડ્યું છે. તેમજ આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ

ત્રણેય વ્યક્તિઓ બરારાથી અંબાલા તરફ જઈ રહ્યા હતા ત્યારે એસટીએફ અંબાલા ટીમે ગુપ્ત માહિતીના

આધારે તેમની ધરપકડ કરી હતી. આરોપીના કબજામાંથી એક બેગ મળી આવી હતી. તેની તપાસ કરતાં

તેમાંથી વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય આરોપીઓ આશરે 20 થી 25 વર્ષની ઉંમરના છે. આ ત્રણેય એક

મોટરસાઇકલ પર મુસાફરી કરી રહ્યા હતા. જેમાં એક આરોપી જગવીર છે. આ ત્રણ આરોપીઓમાંથી એક

કમ્બાસી ગામનો, બીજો અજમેરનો અને ત્રીજો મેરઠનો રહેવાસી છે. હાલમાં તેઓ વિસ્ફોટકો કેમ લઈ

જતા હતા અને તેઓ કઈ ઘટનાને અંજામ આપવા માંગતા હતા તે જાણવા માટે વધુ તપાસ હાથ

ધરવામાં આવી રહી છે. એસટીએફ ના પ્રદીપને બાતમી મળી હતી કે ત્રણ યુવાનો મોટરસાઇકલ પર

બરારાથી અંબાલા તરફ જઈ રહ્યા છે.
એસટીએફ ડીએસપી અને ડીએસપી બરારા સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હોલી ગામથી

બરારા તરફ જતો રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમજ બધી જ અવરજવર બંધ કરી

દેવામાં આવી હતી. આ દરમિયાન આરોપીઓની પણ સ્થળ પર પૂછપરછ કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન પોલીસે વિસ્ફોટક સામગ્રીને પોતાના કબજામાં લીધી છે. જ્યારે બોમ્બ સ્ક્વોડ – સ્નિફર

ડોગ્સની મદદથી આસપાસના વિસ્તારની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. પોલીસે સ્થાનિક

રહેવાસીઓની પણ પૂછપરછ શરુ કરી છે. વિસ્ફોટકોના નમૂના એકત્રિત કરી લેબમાં મોકલવામાં આવ્યા

છે. પોલીસ હાલમાં ત્રણેય આરોપીઓના ગુનાહિત રેકોર્ડની ચકાસણી કરી રહી છે અને તેમના સંબંધિત

પોલીસ સ્ટેશનો સાથે સંપર્ક પણ સ્થાપિત કરી રહી છે.

Tags: 3 arrest with rdxambalahariyana
Previous Post

અમેરિકાએ 2500 સૈનિકો સાથે યુદ્ધ જહાજ મોકલ્યું

Next Post

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
અમેરિકાએ લાલ સમુદ્રમાં ડ્રોન અને મિસાઇલ તોડી પાડ્યા
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ 2500 સૈનિકો સાથે યુદ્ધ જહાજ મોકલ્યું

March 14, 2026
Next Post

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.