• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, November 10, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ 2500 સૈનિકો સાથે યુદ્ધ જહાજ મોકલ્યું

હોર્મુઝની ખાડીમાં ઈરાનના વધતા પ્રભાવને રોકવા માટે અમેરિકાએ હવે સૈન્ય કાર્યવાહી વધારી : મરીન એક્સપિડિશનરી યુનિટ'ના 2500 જાંબાઝ સૈનિકોને મધ્ય પૂર્વ તરફ રવાના કર્યા

dharmendravaghela by dharmendravaghela
2026-03-14 11:43:40
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા સંઘર્ષમાં હવે એક નવો વળાંક આવ્યો

છે. પશ્ચિમ એશિયામાં સતત વધતા તણાવને જોતા અમેરિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકી

સંરક્ષણ વિભાગે આ ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરવા માટે જંગી સૈન્ય જમાવટ કરવાનો નિર્ણય

લીધો છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાન તરફથી વધી રહેલા ખતરાને રોકવાનો અને આંતરરાષ્ટ્રીય

જળસીમામાં સુરક્ષા સુનિશ્ચિત કરવાનો માનવામાં આવી રહ્યો છે.

તાજેતરના અહેવાલ મુજબ, અમેરિકાએ પોતાની ’31મી મરીન એક્સપિડિશનરી યુનિટ’ના 2500 જાંબાઝ

સૈનિકોને મધ્ય પૂર્વ મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સૈનિકોની સાથે વિશાળ એમ્ફીબિયસ

એસોલ્ટ શિપ યુએસએસ ત્રિપોલી’ પણ મોકલવામાં આવી રહ્યું છે. જાપાનમાં સ્થિત આ જહાજ હાલમાં

તાઈવાન નજીક પ્રશાંત મહાસાગરમાં હતું, જે આગામી એક સપ્તાહમાં ઈરાન પાસે પહોંચશે. આ યુનિટ

દરિયાઈ હુમલા કરવા ઉપરાંત દૂતાવાસોની સુરક્ષા અને રેસ્ક્યુ ઓપરેશનમાં નિષ્ણાત માનવામાં આવે

છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે, અમેરિકી સેનાએ ઈરાનના વ્યૂહાત્મક

રીતે મહત્વના એવા ‘ખાર્ગ દ્વીપ’ પરના સૈન્ય ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે

ખાર્ગ દ્વીપ ઈરાનનો મુખ્ય ઓઈલ એક્સપોર્ટ ટર્મિનલ છે. ટ્રમ્પે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો

ઈરાન ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં જહાજોની અવરજવર રોકવાનો પ્રયાસ કરશે, તો ઈરાનના સમગ્ર ઓઈલ

ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તબાહ કરી દેવામાં આવશે.

ઈરાનની રાજધાની તેહરાનમાં જ્યારે હજારો લોકો કુદ્સ ડે રેલી માટે એકઠા થયા હતા, ત્યારે ફર્ડૌસી

સ્ક્વેર પાસે એક ભયાનક ધડાકો થયો હતો. આ હુમલા પહેલા ઈઝરાયલે સોશિયલ મીડિયા પર ચેતવણી

આપી હતી, પરંતુ ઈન્ટરનેટ સેવાઓ ઠપ્પ હોવાથી લોકો સુધી આ માહિતી પહોંચી શકી નહોતી. બીજી

તરફ, ઈરાનના સંસદ સ્પીકરે કહ્યું છે કે આવા હુમલાઓથી હવે તેમના ધૈર્યની સીમા આવી ગઈ છે.

ઈરાને પણ વળતો પ્રહાર કરતા ઈઝરાયલ અને પડોશી દેશો પર મિસાઈલ હુમલા તેજ કર્યા છે.

અમેરિકા અને ઈઝરાયલ સંયુક્ત રીતે ઈરાનના ઠેકાણાઓ પર બોમ્બમારો કરી રહ્યા છે. અમેરિકી સંરક્ષણ

મંત્રી પીટ હેગસેથના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં દુશ્મનના 15,000 થી વધુ ટાર્ગેટ પર હુમલો

કરવામાં આવ્યો છે. ઈરાને પ્રતિશોધ રૂપે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરી દીધું છે, જેના કારણે વિશ્વના 20%

તેલ પુરવઠા પર જોખમ તોળાઈ રહ્યું છે. અત્યારે સમગ્ર વિસ્તારમાં સ્થિતિ અત્યંત સ્ફોટક છે અને

આગામી દિવસોમાં આ યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ લઈ શકે છે.

Tags: us navy warship
Previous Post

અમેરિકામાં વિઝા મેળવવા માટે ગુજરાતીઓએ રચ્યું લૂંટનું નાટક

Next Post

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે
તાજા સમાચાર

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે

November 7, 2026
દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો
તાજા સમાચાર

દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો

November 7, 2026
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત
તાજા સમાચાર

ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત

November 7, 2026
Next Post

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In