Sunday, August 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિના પગલે નેપાળમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર થયા મોંઘા

નેપાળ ઓઈલ નિગમે પેટ્રોલ,ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો

dharmendravaghela by dharmendravaghela
2026-03-16 11:19:48
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર અનેક દેશો પર થઈ રહી છે. ખાસ કરીને ક્રુડ ઓઈલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો હોવાના અહેવાલો મળે છે. તેવામાં હવે નેપાળમાં પણ પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારે થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારતના પાડોશી દેશ નેપાળમાં પણ તેલનું સંકટ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિના કારણે જ પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો થયો છે.

નેપાળ ઓઈલ નિગમે પેટ્રોલના ભાવમાં 31 રૂપિયા, ડીઝલના ભાવમાં 54 રૂપિયા અને ગેસ સિલિન્ડરના ભાવમાં 296 રૂપિયાનો વધારો કર્યો છે. સ્વાભાવિક છે તે, ક્રુડ ઓઈલની અછતના કારણે પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આની નેપાળના સામાન્ય લોકો પર સીધી અસર પડવાની છે.

ઇઝરાયલ અને અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવેલા આ યુદ્ધને બે અઠવાડિયા થઈ ગયાં છે. હજી પણ એકબીજા દેશો પર મિસાઈલ હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. અમેરિકા અને ઇઝરાયલ ખાસ કરીને ઈરાન પર હુમલો કરી રહ્યાં છે. જ્યારે સામે ઈરાને પણ મધ્યપૂર્વના અનેક દેશો પર મિસાઈલ હુમલો કરીને યુદ્ધનો સ્વીકાર કર્યો છે. આ યુદ્ધના કારણે ઈરાને હોર્મુઝ દરિયાઈ માર્ગ પર નાકાબંધી કરી દીધી છે. જેના કારણે અત્યારે પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ રહી છે. ભારત પણ તેમાં બાકાત નથી રહ્યું, હવે નેપાળમાં પણ આ વસ્તુમાં ભાવ વધારો થયેલો જોવી મળ્યો છે.

Tags: diesel gas pricenepalpetrol
Previous Post

ભાવનગરના વાઘાવાડી રોડ પર મીશુ ફર્નિચર એન્ડ હોમ ડેકોરનો શુભારંભ

Next Post

અમેરિકાએ વિશ્વના સૌથી શક્તિશાળી સુપરસોનિક બોમ્બર વિમાન B-1B લેન્સરને તહેનાત કર્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

બે નિષ્ફળતા બાદ ISROના વ્હીકલનું કમબેક!
તાજા સમાચાર

બે નિષ્ફળતા બાદ ISROના વ્હીકલનું કમબેક!

August 29, 2026
ન્યૂયોર્કમાં ઈસ્કોન પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતે પૂજા કરી
આંતરરાષ્ટ્રીય

ન્યૂયોર્કમાં ઈસ્કોન પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતે પૂજા કરી

August 29, 2026
વેનેઝુએલાના 65 બિલિયન બેરલ ઓઈલ પર અમેરિકાનો કબજો
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલાના 65 બિલિયન બેરલ ઓઈલ પર અમેરિકાનો કબજો

August 29, 2026
Next Post

અમેરિકાએ વિશ્વના સૌથી શક્તિશાળી સુપરસોનિક બોમ્બર વિમાન B-1B લેન્સરને તહેનાત કર્યું

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.