Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

dharmendravaghela by dharmendravaghela
2026-03-20 12:03:13
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સૌથી માઠી અસર પાકિસ્તાન પર જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં ઈંધણનું મોટું સંકટ પેદા થતાં શહેબાઝ શરીફ સરકારે જનતાને પેટ્રોલ-ડીઝલનો વપરાશ મર્યાદિત કરવા કડક સૂચના આપી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે, પાકિસ્તાનને પોતાનો રિઝર્વ સ્ટોક ખાલી થવાના આરે છે.
વડાપ્રધાન શહેબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. તમામ સરકારી કચેરીઓમાં હવે સપ્તાહમાં માત્ર 4 દિવસ જ કામ થશે. જે વિભાગોમાં શક્ય હોય ત્યાં 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ (WFH) કરવા આદેશ અપાયો છે. સરકારી અધિકારીઓના પેટ્રોલ ખર્ચમાં 50 ટકાનો સીધો કાપ મૂકવામાં આવ્યો છે.

Tags: covid rulspakistanwar
Previous Post

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

dharmendravaghela

dharmendravaghela

Related News

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
ઈરાન પર અમેરિકા બોમ્બમારો કરે તેવો ખતરો : બન્ને દેશ પર સમગ્ર વિશ્વની નજર
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની લડાઈમાં અમેરિકાના ૧૬ લડાકુ વિમાનો નષ્ટ થયા

March 20, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.