Tuesday, March 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં જમ્મુ કાશ્મીરમાં એક સાથે ૯ સ્થળોએ રાષ્ટ્રીય તપાસ એજન્સીના દરોડા

છ જિલ્લામાં દરોડા દરમિયાન તપાસ એજન્સીને મહત્વના પુરાવાઓ મળ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-03-24 11:34:48
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આજે એનઆઇએ દ્વારા જમ્મુ-કાશ્મીરના 6 જિલ્લાઓમાં 9 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે. આ રેડ દરમિયાન અનેક પ્રકારના ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યાં છે. આ કાર્યવાહીથી મોટા આતંકી નેટવર્કનો પર્દાફાશ થશે તેવી શક્યતાઓ છે.

એજન્સીએએ શ્રીનગર, બારામુલા, જમ્મુ, કુલગામ, ગાંદરબલ અને હંદવાડા જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યાં છે. આ દરમિયાન મોબાઇલ ફોન, ડિજિટલ ડિવાઇસ અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા મળી આવ્યાં છે. જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ પુરાવાઓથી નેટવર્ક, ફંડિંગ અને સંપર્કો વિશે મહત્વની માહિતી મળી શકે છે.

અત્રે નોંધનીય છેકે, દિલ્હી બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધી 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી ઉમર ઉન નબી સામેલ છે, જે બ્લાસ્ટમાં જ માર્યો ગયો હતો. જે કારમાં બ્લાસ્ટ થયો તેને ઉમર ઉન નબી જ ચલાવી રહ્યો હોવાનો તપાસ એજન્સીઓ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. તેણે જ પોતાના સાથીઓ સાથે મળીને આ બ્લાસ્ટ અંગે પ્લાન બનાવ્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. ગયા વર્ષે લાલ કિલ્લા પાસે ટ્રાફિક સિગ્નલ પર કારમાં બ્લાસ્ટ થયો હતો. આમાં 12 લોકોના મોત થયા અને 30થી વધુ ઘાયલ થયા હતાં. આ વિસ્તાર સુરક્ષા દૃષ્ટિએ સંવેદનશીલ છે, તેથી એજન્સીને કેસ સોંપવામાં આવ્યો હતો. એનઆઇએની તપાસમાં જૈશ-એ-મોહમ્મદની સાજિશ, ડોક્ટર્સના મોડ્યુલ અને સરહદ પાર જોડાણોના પુરાવા મળ્યા હતાં. હવે ફરી આ કેસમાં એજન્સી દ્વારા વિવિધ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યાં અને તપાસને વધારે તેજ કરી દેવામાં આવી છે.

Tags: J&KNIA Raid
Previous Post

મધ્ય પૂર્વમાં શાંતિ માટે ભારત સહિતના દેશોની કવાયત

Next Post

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે શિયા મુસલમાનો અંગે કરેલી ટીપ્પણીથી વિવાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં પેટ્રોલપંપ પર લાંબી લાઇનો

March 24, 2026
અમેરિકામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પર પ્રતિબંધોની માંગ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે શિયા મુસલમાનો અંગે કરેલી ટીપ્પણીથી વિવાદ

March 24, 2026
આંતરરાષ્ટ્રીય

મધ્ય પૂર્વમાં શાંતિ માટે ભારત સહિતના દેશોની કવાયત

March 24, 2026
Next Post
અમેરિકામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પર પ્રતિબંધોની માંગ

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે શિયા મુસલમાનો અંગે કરેલી ટીપ્પણીથી વિવાદ

અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં પેટ્રોલપંપ પર લાંબી લાઇનો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.