Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેનો જંગ જીત્યાનો ટ્રેમ્પનો દાવો

ઈરાને ભવિષ્યમાં ક્યારેય પરમાણુ હથિયાર ન રાખવાની તૈયારી દર્શાવી હોવાનું ટ્રમ્પનું નિવેદન

dharmendravaghela by dharmendravaghela
2026-03-25 11:29:08
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મિડલ ઈસ્ટના ભીષણ જંગ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર અચાનક બદલાયા છે. ઓવલ

ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન હવે અમેરિકા સાથે કરાર કરવા માટે

આતુર છે અને તેણે ભવિષ્યમાં ક્યારેય પણ પરમાણુ હથિયાર ન રાખવાની તૈયારી દર્શાવી છે. જોકે,

ઈરાન તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ટ્રમ્પે રહસ્યમય રીતે જણાવ્યું કે ઈરાની નેતૃત્વએ અમેરિકાને એક ‘મોટી ભેટ’ મોકલી છે, જેની કિંમત ઘણી

વધારે છે. આ ભેટ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) અને તેલ પુરવઠા સાથે જોડાયેલી છે.

ટ્રમ્પે સ્પષ્ટતા કરી કે, “તે કોઈ પરમાણુ હથિયાર નથી, પરંતુ તે તેલ અને ગેસ સાથે જોડાયેલી અત્યંત

મહત્વની બાબત છે. આ ભેટ પરથી સાબિત થાય છે કે અમે યોગ્ય લોકો સાથે વાતચીત કરી રહ્યા છીએ.”

ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકાએ ઈરાન સામેનો જંગ જીતી લીધો છે. તેમણે કહ્યું કે ઈરાન પાસે હવે

અમેરિકાના વિમાનોને રોકવાની કોઈ ક્ષમતા રહી નથી અને તેહરાન પર અમેરિકાના વિમાનો સતત ઉડી

રહ્યા છે. ટ્રમ્પના મતે, જો અમેરિકાએ હુમલો ન કર્યો હોત તો ઈરાન બે અઠવાડિયામાં જ પરમાણુ શક્તિ

બની ગયું હોત અને તેનો ઉપયોગ ઈઝરાયલ સહિત સમગ્ર મિડલ ઈસ્ટ પર કરી શક્યું હોત.

આ શાંતિ કરાર માટે ટ્રમ્પે પોતાની ખાસ ટીમ મેદાને ઉતારી છે, જેમાં ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ, વિદેશ

મંત્રી માર્કો રુબિયો, સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરનો સમાવેશ થાય છે. આ ટીમ ઈરાન સાથે યુદ્ધ

વિરામ અને તેલ પુરવઠાને પુનઃસ્થાપિત કરવા માટે સતત સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Tags: trumpus wins iran war
Previous Post

અમેરિકાનો યુદ્ધવિરામ માટે ઇરાનને ૧૫ મુદ્દાનો પ્રસ્તાવ

Next Post

ઈઝરાયલે રશિયા-ઈરાન વચ્ચેની સેફ સપ્લાય લાઇન તોડી પાડી

dharmendravaghela

dharmendravaghela

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post
ઇઝરાઇલ પર હુમલા માટે ઈરાન તૈયાર

ઈઝરાયલે રશિયા-ઈરાન વચ્ચેની સેફ સપ્લાય લાઇન તોડી પાડી

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ અને સામાન્ય ગ્રાહકોના રિફિલ બુકિંગના નિયમમાં ફેરફાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.