Wednesday, April 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકન કંપનીઓ ઉપર હુમલા કરવાની ઈરાનની અમેરિકાને ધમકી

ઈરાની નેતાઓને નિશાન બનાવવામાં આવશે તો ઈરાનની એશિયામાં આવેલી કંપનીઓ ઉપર હુમલાની ચીમકી

dharmendravaghela by dharmendravaghela
2026-04-01 11:33:01
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પશ્ચિમ એશિયામાં તણાવ હજુ વધવાના સંકેત મળી રહ્યા છે. જેમાં ઇરાને અમેરિકાને ખુલ્લી ચેતવણી

આપી છે કે જો ઈરાની નેતાઓ પર હુમલા ચાલુ રહેશે તો પશ્ચિમ એશિયામાં અમેરિકન કંપનીઓ પર

હુમલા કરવામાં આવશે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના નિવેદનથી આ વિસ્તારમાં તણાવ વધ્યો

છે. તેમજ કંપનીના કર્મચારીઓને તેમની ઓફિસો ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
ઈરાને 1 એપ્રિલથી પશ્ચિમ એશિયામાં અમેરિકન કંપનીઓને નિશાન બનાવવાની ધમકી આપી છે.

IRGC એ માઇક્રોસોફ્ટ, ગૂગલ અને એપલ સહિત અનેક કંપનીઓના નામ આપ્યા છે. તેણે કહ્યું છે કે

દરેક હુમલાના બદલામાં આ કંપનીઓની સુવિધાઓનો નાશ કરવામાં આવશે. કર્મચારીઓને તેમની

ઓફિસો ખાલી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.ઈરાને સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમેરિકન

કંપનીઓની સુવિધાઓ પર હુમલાઓ તેહરાન સમય મુજબ રાત્રે 8:00 વાગ્યા પછી શરૂ થઈ શકે છે. જે

1 એપ્રિલથી શરૂ થશે. ભારતીય મુજબ આ સમય રાત્રે 10:30 વાગ્યાનો છે.
ઇરાને અમેરિકન કંપનીઓ માઇક્રોસોફ્ટ, ગુગલ, એપલ, ઇન્ટેલ, આઇબીએમ, ટેસ્લા, બોઇંગ, ડેલ

ટેક્નોલોજીસ, હેવલેટ-પેકાર્ડ, સિસ્કો, ઓરેકલ, મેટા પ્લેટફોર્મ્સ (ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ), જેપી

મોર્ગન ચેઝ, જનરલ ઇલેક્ટ્રિક જેવી કંપનીઓ નામ જાહેર કર્યા છે. આના પરથી સ્પષ્ટ છે કે ઈરાન હવે
આ લડાઈ અમેરિકાને ઘેરવા અનેક મોરચે શરૂ કરવાની તૈયારીમાં છે.
ઇરાને ઈઝરાયલ પર કરેલા હુમલા બાદ હવે અમેરિકા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેના લીધે અમેરિકાની

મુશ્કેલીમાં વધારો થશે. અમેરિકા એક તરફ ઈરાનને કરાર કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને ખોલવા માટે દબાણ

કરી રહ્યું છે. ત્યારે ઈરાન આ ધમકીથી ડર્યા વિના અમેરિકાને ધમકી આપી રહ્યું છે.

Tags: attack on us coumpanyIran
Previous Post

ક્રિમિયામાં રશિયન લશ્કરી વિમાન તૂટી પડતા ૨૯ લોકોના મોત

Next Post

હોર્મુઝની ખાડી ખુલ્લી કરાવવા માટે સાથ આપવા યુએઈ તૈયાર

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ગુજરાતમાં ૧૧૦૦૦ વિધાસહાયકોની ભરતી થશે

April 1, 2026
તાજા સમાચાર

આજથી નાણાંકીય સહિતના નિયમોમાં ફેરફાર

April 1, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડી ખુલ્લી કરાવવા માટે સાથ આપવા યુએઈ તૈયાર

April 1, 2026
Next Post
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો

હોર્મુઝની ખાડી ખુલ્લી કરાવવા માટે સાથ આપવા યુએઈ તૈયાર

આજથી નાણાંકીય સહિતના નિયમોમાં ફેરફાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.