Thursday, April 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનું પ્રવચન પૂરું થતાં જ ઈરાને ચલાવ્યો મિસાઈલ મારો

ટ્રમ્પના જીતના દાવા વચ્ચે ઈરાને ઈઝરાયેલ તરફ અનેક મિસાઈલો છોડી

dharmendravaghela by dharmendravaghela
2026-04-02 11:35:20
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ગયું છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રજોગ સંબોધન પૂરું થતાની સાથે જ ઈરાને ઈઝરાયલ પર

મિસાઈલ હુમલા શરૂ કરી દીધા છે. આ હુમલાએ સ્પષ્ટ કરી દીધું છે કે જંગ હાલમાં થંભવાની નથી, પરંતુ

વધુ તેજ બની શકે છે.ઈઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર, ટ્રમ્પનું ભાષણ પૂર્ણ થતાની સાથે જ ઈરાન

તરફથી અનેક મિસાઈલો છોડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સેનાએ નિવેદન જારી કરીને કહ્યું કે,

“ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દેવામાં આવી છે અને હુમલાને રોકવા માટે ઇન્ટરસેપ્શન ચાલુ છે. આ સાથે

જ ઈઝરાયલના મધ્ય અને ઉત્તરી વિસ્તારોમાં એર ડિફેન્સ સાયરન ગુંજી ઉઠ્યા હતા.નોંધનીય છે કે, ટ્રમ્પે

પોતાના સંબોધનમાં દાવો કર્યો હતો કે અમેરિકા અને ઈઝરાયલે ઈરાનની સૈન્ય તાકાતને લગભગ

ખતમ કરી દીધી છે. તેમણે ચેતવણી આપી હતી કે, “અમે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં તેમને

અત્યંત આકરો જવાબ આપીશું અને તેમને પાષાણ યુગમાં પાછા મોકલી દઈશું.” ટ્રમ્પે એમ પણ કહ્યું હતું

કે ઈરાનની નૌસેના અને વાયુસેના સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે.
પરંતુ, ટ્રમ્પના આ દાવાઓની થોડી જ મિનિટો બાદ થયેલા મિસાઈલ હુમલાઓ દર્શાવે છે કે જમીની

હકીકત અલગ છે. ઈરાન હજુ પણ ઈઝરાયેલના ઠેકાણાઓ પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે, જે

અમેરિકી દાવાઓ સામે સવાલો ઉભા કરે છે.
ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે જંગ પૂરો થયા પછી હોર્મુઝની ખાડી આપોઆપ ખુલી જશે. પરંતુ

વર્તમાન પરિસ્થિતિ જોતા આ રસ્તો હજુ પણ તણાવનું કેન્દ્ર છે અને વૈશ્વિક ઉર્જા પુરવઠા પર મોટો ખતરો

મંડરાઈ રહ્યો છે. નિષ્ણાતો માને છે કે ટ્રમ્પનું આક્રમક નિવેદન અને ઈરાનનો વળતો પ્રહાર આ જંગને

વધુ ભડકાવી શકે છે.

Tags: iran's missile attackisrael
Previous Post

શાંતી કે સંઘર્ષ : ટ્રમ્પના ભાષણથી વિશ્વમાં અવઢવ

Next Post

ઇન્ડોનેશિયામાં ૭.૪ ની તીવ્રતાનો ભૂકંપ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
Next Post
કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ઇન્ડોનેશિયામાં ૭.૪ ની તીવ્રતાનો ભૂકંપ

જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.