• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, October 19, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇન્ડોનેશિયામાં ૭.૪ ની તીવ્રતાનો ભૂકંપ

મોટો ભૂકંપ આવ્યા બાદ ૧૧ જેટલા આફ્ટરશોક્સ નોંધાયા : સુનામીની દહેશત

dharmendravaghela by dharmendravaghela
2026-04-02 11:37:36
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇન્ડોનેશિયાના ઉત્તરી મોલુક્કા સાગરમાં 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપના આંચકાથી હાહાકાર મચી

ગયો હતો. આ કુદરતી આપદામાં અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે અને સમુદ્રમાં

સુનામીના મોજા ઉછળ્યા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મનાડો વિસ્તારમાં સ્પોર્ટ્સ

ઓથોરિટીની ઇમારતનો એક હિસ્સો ધરાશાયી થતાં તેના કાટમાળ નીચે દબાઈ જવાથી અત્યાર સુધીમાં

એક વ્યક્તિના મોતના સમાચાર મળી રહ્યા છે. ભૂકંપ એટલો પ્રચંડ હતો કે લોકો ભયના માર્યા ઘરોની

બહાર દોડી આવ્યા હતા અને અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

ઇન્ડોનેશિયાની હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા મુજબ, ભૂકંપ બાદ પાંચ અલગ-અલગ સ્થળોએ

સુનામીના મોજા જોવા મળ્યા હતા, જેમાં ઉત્તરી મિનાહાસામાં સૌથી ઊંચા 0.75 મીટરના મોજા નોંધાયા

હતા. એજન્સીએ ચેતવણી આપી હતી કે શરૂઆતી અંદાજ મુજબ મોજાની ઊંચાઈ 0.5 થી 3 મીટર સુધી

જઈ શકે છે. મુખ્ય આંચકા બાદ પણ વિસ્તારમાં 11 જેટલા આફ્ટરશોક્સ અનુભવાયા હતા, જેમાં સૌથી

વધુ તીવ્રતા 5.5 નોંધાઈ હતી, જેના કારણે તંત્ર દ્વારા સતત સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી

છે.

ભૂકંપના આંચકાની અસર પાડોશી દેશો સુધી પણ જોવા મળી હતી. આ ભૂકંપનું કેન્દ્ર ફિલિપાઈન્સના

કિનારાથી લગભગ 580 કિમી દૂર સમુદ્રમાં હતું. શરૂઆતમાં અમેરિકન સુનામી ચેતવણી કેન્દ્રો દ્વારા

ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને મલેશિયા માટે ખતરનાક સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી,

જોકે બાદમાં સ્થિતિની ગંભીરતા ઘટતા આ ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી. પેસિફિક સુનામી

વોર્નિંગ સેન્ટરે જાપાન, ગુઆમ અને તાઇવાન જેવા દેશોમાં પણ દરિયાના સ્તરમાં મામૂલી વધારો

થવાની શક્યતા વ્યક્ત કરી છે.

રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સી હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનું આકલન કરી

રહી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, અનેક ઘરો અને એક ચર્ચને નુકસાન પહોંચ્યું છે. બિતુંગ અને ટર્નેટ

જેવા શહેરોમાં 10 થી 20 સેકન્ડ સુધી જોરદાર ધ્રુજારી અનુભવાઈ હતી. એજન્સીએ લોકોને

દરિયાકિનારાથી દૂર રહેવા અને સતત આવતા આફ્ટરશોક્સ સામે સતર્ક રહેવા સૂચના આપી છે, કારણ

કે નાની સુનામી પણ જોખમી સાબિત થઈ શકે છે.

Tags: eatrh quakeindonesiasunami warning
Previous Post

ટ્રમ્પનું પ્રવચન પૂરું થતાં જ ઈરાને ચલાવ્યો મિસાઈલ મારો

Next Post

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિ.માં ભરતી: ચેસ્ટ ઇન્ફેક્શનની ફરિયાદ
તાજા સમાચાર

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિ.માં ભરતી: ચેસ્ટ ઇન્ફેક્શનની ફરિયાદ

October 17, 2026
હિમાચલ પ્રદેશમાં વહેલી સવારે ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
તાજા સમાચાર

હિમાચલ પ્રદેશમાં વહેલી સવારે ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ

October 17, 2026
ટ્રમ્પ ઝૂક્યાં: રશિયા પાસેથી ઓઈલ ખરીદીની આપી છૂટ
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ઝૂક્યાં: રશિયા પાસેથી ઓઈલ ખરીદીની આપી છૂટ

October 17, 2026
Next Post

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In