Thursday, April 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

અમેરિકાના રાષ્ટ્રપતિના નિવેદનની બજાર ઉપર વિપરીત અસર : શેરબજારમાં ૧૫૦૦થી વધુ અંકનો કડાકો : સોના - ચાંદીમાં પણ ગાબડું

dharmendravaghela by dharmendravaghela
2026-04-02 11:43:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ‘બ્લેક થર્સડે’ સાબિત થયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન

વિરુદ્ધના યુદ્ધને ભડકાવનારું નિવેદન આપતાં કહ્યું હતું કે અમે હજુ 2-3 અઠવાડિયા સુધી ઈરાનને

હચમચાવીશું અને તેને પાષાણ યુગમાં ધકેલી દઈશું… તેમના આ નિવેદનથી ફરી એકવાર વૈશ્વિક

બજારમાં ખળભળાટ મચી ગયો જેની અસર ભારતીય શેરબજાર ઉપર પણ દેખાઈ. બીજી બાજુ નકારાત્મક

સંકેતો અને મિડલ ઈસ્ટમાં વધતા તણાવને પગલે ઘરેલું બજારમાં પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો,

જેને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તોતિંગ કડાકો બોલાઈ ગયો છે. બીએસસી સેન્સેક્સમાં આજે

1,526 જેટલો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે.જૂનો બંધ 73,134.32 આજની નીચી સપાટી એ

71,608.48 બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ એક સમયે 71,600ની સપાટી પણ તોડી ચૂક્યો હતો.એનએસસી

નિફ્ટી-50 પણ આજે 22,700 ની મહત્વની સપાટી તોડી નીચે ઉતરી ગયો છે. નિફ્ટીમાં 445 થી 470

પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.

વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ અને ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન યુદ્ધ વિશે આક્રમક નિવેદનોની

સીધી અસર કિંમતી ધાતુઓના બજાર પર જોવા મળી છે. આજે ભારતીય વાયદા બજારમાં સોના અને

ચાંદીના ભાવ પત્તાના મહેલની જેમ તૂટ્યા છે. ખાસ કરીને ચાંદીમાં આજે ઐતિહાસિક ઘટાડો નોંધાયો

છે.ચાંદીના ભાવમાં આજે 13,613 જેટલો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે.ચાંદીના ભાવ એક સમયે 2.30

લાખની પણ નીચે ઉતરી ગયા હતા, જેને કારણે ટ્રેડર્સમાં ભારે ગભરાટ ફેલાયો હતો.સોનાના ભાવમાં પણ

આજે રોકાણકારોના લાખો રૂપિયા ધોવાયા છે. સોનામાં અંદાજે 2,547 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

Tags: indiasensex down
Previous Post

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

dharmendravaghela

dharmendravaghela

Related News

જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
કચ્છમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
આંતરરાષ્ટ્રીય

ઇન્ડોનેશિયામાં ૭.૪ ની તીવ્રતાનો ભૂકંપ

April 2, 2026
પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનું પ્રવચન પૂરું થતાં જ ઈરાને ચલાવ્યો મિસાઈલ મારો

April 2, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.