Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

ચીને શિનજિયાંગ પ્રાંતમાં એક નવી કાઉન્ટી સ્થાપવાની જાહેરાત કરી

dharmendravaghela by dharmendravaghela
2026-04-13 11:46:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સમગ્ર વિશ્વનું ધ્યાન અત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષ પર ટકેલું છે, ત્યારે ચીને આ તકનો લાભ ઉઠાવી ભારતની સરહદ નજીક એક મોટી ચાલબાજી કરી છે. ચીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા પોતાના શિનજિયાંગ પ્રાંતમાં એક નવી કાઉન્ટી (વહીવટી એકમ) સ્થાપવાની જાહેરાત કરી છે. ભારત અગાઉ પણ આવી પ્રવૃત્તિઓ સામે કડક વાંધો નોંધાવી ચૂક્યું છે.

ચીનના શિનજિયાંગ ઉઇગર સ્વાયત્ત પ્રદેશની સરકારે 26 માર્ચના રોજ ‘સેનલિંગ’ નામની નવી કાઉન્ટીની સ્થાપના કરી છે. આ નવો જિલ્લો કાશગર પ્રશાસન હેઠળ આવશે. મહત્વની વાત એ છે કે, છેલ્લા એક વર્ષમાં ચીને આ વિસ્તારમાં બનાવેલો આ ત્રીજો નવો પ્રાંત છે. આ પહેલા ચીને ‘હેઆન’ અને ‘હેકાંગ’ નામની બે કાઉન્ટીની જાહેરાત કરી હતી.
ભારતે અગાઉ ચીનની આ હરકતો સામે વિરોધ નોંધાવતા સ્પષ્ટ કર્યું હતું કે આ જિલ્લાઓનો કેટલોક હિસ્સો ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખનો ભાગ છે. ખાસ કરીને ‘હેઆન’ કાઉન્ટીમાં વિવાદિત અક્સાઈ ચીનનો મોટો ભાગ સામેલ છે, જે ભારતનો અભિન્ન હિસ્સો છે.
વખાન કોરિડોર: સેનલિંગ જિલ્લો અફઘાનિસ્તાનના સાંકડા વખાન કોરિડોર સાથે જોડાયેલો છે, જે 74 કિમી લાંબી પટ્ટી છે. ચીનનો દાવો છે કે ઉઇગર લડવૈયાઓની ઘૂસણખોરી રોકવા અને સરહદી સુરક્ષા વધારવા માટે આ વહીવટી ફેરફાર કરાયા છે.
નિષ્ણાતો માને છે કે આ પગલું ચીનના સીમાવર્તી વિસ્તારો પર વધતા નિયંત્રણ અને ‘ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર’ ની સુરક્ષા મજબૂત કરવાની વ્યૂહરચનાનો ભાગ છે. ભારત માટે આ સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર ચિંતાનો વિષય છે કારણ કે ચીન સતત ભારતીય સરહદોની નજીક પોતાનું માળખું મજબૂત કરી રહ્યું છે.

Tags: Chinapakistan afghanistan bordervasahat
Previous Post

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

Next Post

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

dharmendravaghela

dharmendravaghela

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો
તાજા સમાચાર

ભારતીય શેરબજાર ખુલતાની સાથે તૂટ્યું

April 13, 2026
Next Post
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.