Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાનની સરકારનો વિરોધ કરનારી મહિલાને ફાંસી આપવાની તૈયારી

અગાઉ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરનારા યુવાનોને પણ ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2026-04-17 11:55:57
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જાન્યુઆરીમાં ઈરાન થયેલા વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેનારા તમામ સામે ઈરાનની સરકારે કડકાઈથી

કામ લેવાનું શરૂ કર્યું છે. અગાઉ ઘણાં યુવાનોને વિરોધ પ્રદર્શનો કરવાના આરોપમાં ફાંસીએ લટકાવી

દેવાયા છે. હવે એક મહિલાને પણ ફાંસીએ લટકાવવાની તૈયારી શરૂ થઈ છે.

બીતા હેમ્મત નામની મહિલાએ ઈરાનની સરકારના વિરોધમાં જાન્યુઆરી માસમાં થયેલા પ્રદર્શનોમાં

ભાગ લીધો હતો. તેની ધરપકડ કરીને સરકારે કેસ ચલાવ્યો હતો. તેના પર વિસ્ફોટકો અને હથિયારો

રાખવાનો, સુરક્ષાદળો પર હુમલો કરવાનો, જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરીને સરકારી પ્રોપર્ટીને

આગ લગાડવાનો અને લોકોને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો.

નેશનલ કાઉન્સિલ ઓફ રેજિસ્ટેન્ટ ઓફ ઈરાનના કહેવા પ્રમાણે બીતા પર ગંભીર આરોપો સાબિત થયા

છે અને તેને મોતની સજા આપવામાં આવી છે. હવે તેને ટૂંક સમયમાં ફાંસીએ લટકાવી દેવાશે. બિતા

ઉપરાંત તેના પતિ મોહમ્મદરેજા મજીદ અસ્લ અને તેમના બે સંબંધીઓને પણ ફાંસીની સજા અપાશે.

ઈરાનના અધિકારીઓએ કહ્યું હતું કે ડિસેમ્બર-જાન્યુઆરીમાં થયેલા વિરોધ પ્રદર્શનો દેશની સુરક્ષા માટે

ખતરા સમાન હતા. એ વિરોધ પ્રદર્શનો ઈઝરાયલ અને અમેરિકાના ઈશારે દેશને અસ્થિર કરવા માટે

થયા હતા. વિરોધ પ્રદર્શનો સામે ઈરાનના સૈન્યએ કરેલી કાર્યવાહીમાં હજારો લોકોનાં મોત થયા હતા

અને ૧૦ હજારથી વધારેની ધરપકડ કરવામાં આવી હતી. ઈરાને અત્યાર સુધીમાં ૧૬૩૯ લોકોને ફાંસી

આપી દીધી છે.

Tags: Iranmahila fasi
Previous Post

ઈરાન તેના સંવર્ધિત યુરેનિયમનો જથ્થો અમેરિકાને સોંપવા માટે સંમત થયાનો ટ્રમ્પનો દાવો

Next Post

મુસ્લિમોને ધર્મના આધારે અનામત નહીં : અમિત શાહ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
આંબેડકર મામલે સંસદમાં હોબાળો : બંને ગૃહની કાર્યવાહી સ્થગિત

મુસ્લિમોને ધર્મના આધારે અનામત નહીં : અમિત શાહ

ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી સમક્ષ લોકશાહી બચાવવા ધરણા યોજાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.