• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, October 3, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શેરબજારમાં કારોબારના પ્રારંભે ૯૦૦ પોઇન્ટનું ગાબડું

યુદ્ધની અસર અને મોંઘવારી વધવાના સંકેતના કારણે બજાર પટકાયું : રૂપિયાનું પણ થયું અવમૂલ્ય

dharmendravaghela by dharmendravaghela
2026-05-18 12:13:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર મહાયુદ્ધના ભણકારા અને વૈશ્વિક બજારમાં અનિશ્ચિતાઓ વચ્ચે આજે ભારતીય શેરબજારમાં પણ બજાર ખુલતાં જ કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં બજાર ખુલતાં જ પ્રી સેશનમાં 430 પોઇન્ટનો તો નિફ્ટીમાં 161 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. જે ટ્રેડિંગ શરૂ થતાની સાથે વધીને સેન્સેક્સનો કડાકો 899 પોઇન્ટ તો નિફ્ટીનો કડાકો 260થી વધુ પોઈન્ટને સ્પર્શી ગયો હતો. જ્યારે ડૉલર સામે રૂપિયાએ 96.19ની નવી નીચલી સપાટી સ્પર્શ કરી હતી. જેનાથી ભારતમાં ફરી એકવાર મોંઘવારી વધવાના સંકેત મળી રહ્યા છે.
વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવોની સીધી અને આકરી અસર સોમવારે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બજાર ખુલતાની સાથે જ દલાલ સ્ટ્રીટમાં મંદડિયાઓએ કબજો જમાવી લીધો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ (BSE Sensex) શરૂઆતની મિનિટોમાં જ 430 પોઈન્ટ પછી ટ્રેડિંગ શરૂ થયા બાદ 899 પોઈન્ટ તૂટી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE Nifty) પણ 260થી વધુ પોઈન્ટ ના મોટા કડાકા સાથે રેડ ઝોનમાં ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જાયેલી અસ્થિરતાના કારણે ભારતીય ચલણ રૂપિયામાં પણ મોટું ધોવાણ થયું છે. અમેરિકી ડૉલર સામે રૂપિયો 96.19 ની ઓલ-ટાઇમ લો એટલે કે અત્યાર સુધીની સૌથી નીચલી સપાટીએ પહોંચી ગયો છે. ડૉલર મજબૂત થવા અને રૂપિયો નબળો પડવાના કારણે ભારત માટે આયાત થતી વસ્તુઓ, ખાસ કરીને ક્રૂડ ઓઈલ વધુ મોંઘું બનશે. આર્થિક વિશ્લેષકોના મતે, રૂપિયાના આ રેકોર્ડ કડાકાથી દેશમાં આગામી દિવસોમાં મોંઘવારીનો ગ્રાફ ઝડપથી ઉપર જઈ શકે છે.
વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા નકારાત્મક સંકેતો અને ગિફ્ટ નિફ્ટીમાં સવારે જોવા મળેલી નબળાઈના કારણે સ્થાનિક રોકાણકારો ભારે સાવચેતી દાખવી રહ્યા છે અને આઈટી, બેન્કિંગ તેમજ ઓટો સેક્ટરના શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. જો મિડલ ઈસ્ટમાં તણાવ હજુ વધારે સમય ચાલુ રહેશે, તો ભારતીય બજાર અને અર્થતંત્ર પર દબાણ વધુ આકરૂં બની શકે છે.

Tags: indiasensex down
Previous Post

ઈરાન સામે મોટી કાર્યવાહી કરવા અમેરિકાની તૈયારી

Next Post

કેરળના મુખ્યમંત્રી તરીકે વી.ડી.સતીસને શપથ લીધા

dharmendravaghela

dharmendravaghela

Related News

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો
આંતરરાષ્ટ્રીય

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

October 2, 2026
3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

October 2, 2026
ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ
તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

October 2, 2026
Next Post
કેરળના મુખ્યમંત્રી તરીકે વી.ડી.સતીસને શપથ લીધા

કેરળના મુખ્યમંત્રી તરીકે વી.ડી.સતીસને શપથ લીધા

આંદામાન અને નિકોબારમાં એક સપ્તાહ વહેલો ચોમાસાનો પ્રારંભ

આંદામાન અને નિકોબારમાં એક સપ્તાહ વહેલો ચોમાસાનો પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In