• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Saturday, October 3, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આંદામાન અને નિકોબારમાં એક સપ્તાહ વહેલો ચોમાસાનો પ્રારંભ

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ ચોમાસુ આગળ વધ્યું

dharmendravaghela by dharmendravaghela
2026-05-18 12:22:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના દક્ષિણી દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. આંદામાન સાગર અને નિકોબાર દ્વીપસમૂહમાં ચોમાસાએ તેના નિયત સમય કરતાં 6 દિવસ વહેલા પહોંચી ચુક્યું છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળ પહોંચે છે, પરંતુ આ વર્ષે 26 મે સુધીમાં જ તે કેરળના તટ પર પહોંચી જવાની પ્રબળ સંભાવના છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસું આગળ વધી રહ્યું હોવાથી કેરળના પથનમથિટ્ટા અને અલપ્પુઝા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં પણ છેલ્લા 24 કલાકમાં સારો વરસાદ નોંધાયો છે.એક તરફ દક્ષિણમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ સહિત સમગ્ર ઉત્તર ભારત કાળઝાળ ગરમીમાં હોમાઈ રહ્યું છે. સવારે 10 વાગ્યા પછી લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.
ઉત્તર પ્રદેશના બાંદામાં સમગ્ર ઉત્તર ભારતમાં સૌથી વધુ 46.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અહીં નોંધાયું છે. આ સિવાય ઝાંસી, પ્રયાગરાજ, વારાણસી અને લખનૌમાં પણ સ્થિતિ ગંભીર છે. હરિયાણા અને પંજાબના સિરસા, રોહતક, હિસાર અને ભટિંડા જેવા શહેરોમાં તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું છે. ચંદીગઢમાં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જ્યારે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહી છે અને તાપમાન 42 થી 44 ડિગ્રીની વચ્ચે સ્થિર છે.

Tags: aandamanindiaMonsoon
Previous Post

કેરળના મુખ્યમંત્રી તરીકે વી.ડી.સતીસને શપથ લીધા

Next Post

ભાવનગરમાં સિટી બસના ચાલક પર હુમલો કરી તોડફોડ કરનાર બંને શખ્સ જેલ હવાલે

dharmendravaghela

dharmendravaghela

Related News

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો
આંતરરાષ્ટ્રીય

લવલીનાએ બોક્સિંગમાં ચીની ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો

October 2, 2026
3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

October 2, 2026
ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ
તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

October 2, 2026
Next Post
ભાવનગરમાં સિટી બસના ચાલક પર હુમલો કરી તોડફોડ કરનાર બંને શખ્સ જેલ હવાલે

ભાવનગરમાં સિટી બસના ચાલક પર હુમલો કરી તોડફોડ કરનાર બંને શખ્સ જેલ હવાલે

ભાવનગરમાં પ્રતિબંધિત કફ સિરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

ભાવનગરમાં પ્રતિબંધિત કફ સિરપના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In