Friday, June 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

મહુવાના મોડીરાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ મહિલા સહીત 8 ઝડપાયા ભાવનગર એલસીબીનો દરોડો,70 હજારની રોકડ અને 6 મોબાઈલ મળી 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

dharmendravaghela by dharmendravaghela
2026-06-05 13:38:43
in Uncategorized
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.5
મહુવા શહેરના લાતીબજાર વિસ્તારમાં આવેલા વાધરકુવા ચોક ખાતે જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગાર પર ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી) દ્વારા દરોડો પાડી 5 પુરુષો અને 3 મહિલાઓ સહિત કુલ 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી 70.100ની રોકડ રકમ, ગંજીપત્તાના પાના અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.1,41,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, એલસીબીની ટીમ રાત્રે મહુવા ડિવિઝન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર વિરોધી પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે લાતીબજારના વાધરકુવા ચોક ખાતે કેટલાક લોકો સ્ટ્રીટલાઇટના અજવાળામાં રોકડ રકમ સાથે તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે બે પંચોની હાજરીમાં રાત્રે આશરે 2:10 વાગ્યે દરોડો પાડ્યો હતો.જ્યાં સ્થળ પરથી સંજયભાઈ સાંખટ, રાહુલભાઈ વાઘેલા, ચંદુભાઈ બાંભણીયા, ભાવેશભાઈ મકવાણા, લલીતભાઈ ભીલ તેમજ મનીષબેન બારૈયા, જયાબેન મકવાણા અને મંગુબેન બારૈયાને જુગાર રમતા ઝડપવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 70,100 રોકડા, 52 ગંજીપત્તાના પાના અને રૂ. 71,000 કિંમતના 6 મોબાઇલ ફોન કબજે કર્યા હતા. સમગ્ર મુદ્દામાલ સાથે કુલ રૂ. 1,41,100નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેટલાક આરોપીઓની સ્થળ પર અટકાયત કરવામાં આવી હતી જ્યારે મહિલાઓને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી.

Previous Post

dharmendravaghela

dharmendravaghela

Related News

આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ ખાતે  ૯૩ લોકોએ મેળવી ઘોડેસવારીની તાલીમ  બેઝિક કોર્સ પૂર્ણ કરનારા ૧૧ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત
Uncategorized

આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ ખાતે ૯૩ લોકોએ મેળવી ઘોડેસવારીની તાલીમ બેઝિક કોર્સ પૂર્ણ કરનારા ૧૧ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત

June 5, 2026
Uncategorized

June 5, 2026
ચીનના દક્ષિણ ભાગમાં આવેલ સ્વાયત પ્રદેશમાં ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ
Uncategorized

ચીનના દક્ષિણ ભાગમાં આવેલ સ્વાયત પ્રદેશમાં ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ

May 18, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.