Friday, June 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષના વિષય પર ચિત્ર પ્રદર્શનનું આયોજન ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે રવિવાર સુધી પ્રદર્શન ખુલ્લું રહેશે

dharmendravaghela by dharmendravaghela
2026-06-05 13:33:47
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.5
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 5 જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા તથા પ્રકૃતિ અને આપણી પર્યાવરણીય પ્રણાલીઓના રક્ષણ માટે નક્કર પગલાં લેવા તથા પર્યાવરણીય નુકસાનને ઓછું કરવા માટે લોકો ને પ્રોત્સાહિત કરવા મનાવવામાં આવે છે એજ રીતે ભાવનગરમાં કલા ની અવનવી પ્રવૃત્તિઓ સાથે સતત કાર્યરત રહેતી સંસ્થા એવી “ભાવનગર કલા સંઘ” દ્વારા પણ લોકોને કલા દ્વારા પર્યાવરણ માટે પ્રોત્સાહિત કરવા સુંદર મજાના એક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં દરેક કલાકારો દ્વારા “વૃક્ષ” (ઝાડ) ના વિષયો પર 80 થી વધુ ચિત્રો બનાવ્યા છે. આ પ્રદર્શનમાં ત્રણ અલગ અલગ ગ્રુપ માં 8 વર્ષ થી લઇ ને 74 વર્ષ સુધીના કુલ 80 થી વધુ કલાકારો એ ભાગ લીધો છે જેમાં ત્રણેય ગ્રુપના શ્રેષ્ઠ ચિત્રોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે તથા દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપી ને પ્રોત્સાહિત કરવામાં આવશે
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન શુક્રવારે 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસે સાંજે 5 કલાકે ભાવનગરના નાયબ વન સંરક્ષક યોગેશભાઈ દેસાઈ, કલાના પ્રોત્સાહક તથા ફૂડ પ્રમોટર હિમાચાલભાઈ મહેતા, રાજહંસ નેચર ક્લબના જલ્પેશભાઈ ચૌહાણ, તથા ભાવનગરના વરિષ્ઠ વોટર કલર કલાકાર બીપીનભાઈ દવેના હસ્તે ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી, સરદારનગર ખાતે કરવામાં આવશે. આ પ્રદર્શન 6–7 જુનના શનીવાર – રવિવાર ના રોજ પણ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8 દરમ્યાન ખુલ્લું રહેશે.

Previous Post

આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ ખાતે ૯૩ લોકોએ મેળવી ઘોડેસવારીની તાલીમ બેઝિક કોર્સ પૂર્ણ કરનારા ૧૧ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત

Next Post

મહુવાના મોડીરાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ મહિલા સહીત 8 ઝડપાયા ભાવનગર એલસીબીનો દરોડો,70 હજારની રોકડ અને 6 મોબાઈલ મળી 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

પ્રાકૃતિક ઉત્પાદનો જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે ખેડૂતે તૈયાર કરી મોબાઈલ વાન
ભાવનગર

પ્રાકૃતિક ઉત્પાદનો જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે ખેડૂતે તૈયાર કરી મોબાઈલ વાન

May 12, 2026
એસબીઆઈ લોન કૌભાંડમાં વધુ ચારની ધરપકડ, કુલ આંક ૧૧ થયો
ભાવનગર

એસબીઆઈ લોન કૌભાંડમાં વધુ ચારની ધરપકડ, કુલ આંક ૧૧ થયો

May 12, 2026
ઈશ્વરીયા ગામે પાણીની ખાણમાં ડૂબી ગયેલ યુવકની લાશ મળી
ભાવનગર

ઈશ્વરીયા ગામે પાણીની ખાણમાં ડૂબી ગયેલ યુવકની લાશ મળી

May 12, 2026
Next Post

મહુવાના મોડીરાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ મહિલા સહીત 8 ઝડપાયા ભાવનગર એલસીબીનો દરોડો,70 હજારની રોકડ અને 6 મોબાઈલ મળી 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.