Friday, June 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ ખાતે ૯૩ લોકોએ મેળવી ઘોડેસવારીની તાલીમ બેઝિક કોર્સ પૂર્ણ કરનારા ૧૧ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત

dharmendravaghela by dharmendravaghela
2026-06-05 13:30:40
in Uncategorized, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભાવનગરના અશ્વપ્રેમી નાગરિકો અને વિદ્યાર્થીઓમાં સાહસિકતાની ભાવના વિકસે તથા પોલીસ અને જનતા વચ્ચે સમન્વય જળવાય રહે તેવા હેતુસર ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર વી. અસારી અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના અને માર્ગદર્શન હેઠળ ‘આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ’ દ્વારા આમ જનતાને અશ્વસવારીની વ્યવસાયિક તાલીમ આપવામાં આવી રહી છે.
મુખ્ય મથકના ડીવાયએસપી આર.વી. ડામોર, રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ. સોલંકી અને માઉન્ટેડ વિભાગના પીએસઆઈ એ.આર. શેખની દેખરેખ હેઠળ કાર્યરત આ ક્લબમાં ૩ મહિનાનો બેઝિક કોર્સ અને ૩ મહિનાનો એડવાન્સ કોર્સ એમ બે પ્રકારની તાલીમ આપવામાં આવે છે. તાલીમાર્થીઓને અશ્વ સવારીની સાથે ટેન્ટ પેગિંગ, જમ્પિંગ, સિંગલ અને ડબલ રાઇડ પરેડ, બેરલ રેસ, ક્રોસ કન્ટ્રી તેમજ અશ્વ પર જનરલ એક્સરસાઇઝની ઉત્તમ તાલીમ આપવામાં આવે છે.
જ્વેલ સર્કલ પાસે આવેલા પોલીસ અશ્વદળ ખાતે હાલમાં કુલ ૨૬ પાણીદાર અશ્વો ઉપલબ્ધ છે. છેલ્લા ૬ મહિનામાં આ ક્લબ ખાતે કુલ ૯૩ તાલીમાર્થીઓ (૮૩ પુરુષ અને ૧૦ મહિલા) એ સફળતાપૂર્વક તાલીમ મેળવી છે. જ્યારે ગત તા. ૩૧ મે ૨૦૨૬ ના રોજ ૧૧ તાલીમાર્થીઓએ પોતાનો ૩ મહિનાનો બેઝિક કોર્સ પૂર્ણ કર્યો છે. તાલીમ પૂર્ણ કરનારા તમામ ઉમેદવારોને ક્લબ તરફથી પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Previous Post

Next Post

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

મહુવાના મોડીરાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ મહિલા સહીત 8 ઝડપાયા ભાવનગર એલસીબીનો દરોડો,70 હજારની રોકડ અને 6 મોબાઈલ મળી 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

June 5, 2026
Uncategorized

June 5, 2026
પ્રાદેશિક

પીએમ મોદી પર અમેરિકા દ્વારા દબાણ લાવવું અશક્ય’: પુતિન ખરીદ શક્તિના મામલામાં ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની ચૂક્યું છે. રશિયા આ યાદીમાં ચોથા ક્રમે હોનો પુટિનનો સ્વીકાર

June 5, 2026
Next Post

મહુવાના મોડીરાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ મહિલા સહીત 8 ઝડપાયા ભાવનગર એલસીબીનો દરોડો,70 હજારની રોકડ અને 6 મોબાઈલ મળી 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.