Saturday, June 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ગ્રીનસીટીના દેવેનભાઈએ ગંગટોકમાં પરિવારને સાથે રાખી વૃક્ષારોપણ કર્યું

dharmendravaghela by dharmendravaghela
2026-06-06 12:47:07
in Uncategorized
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.6
૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રીનસીટી ભાવનગરના સ્થાપક દેવેનભાઈ શેઠે એક પ્રેરણાદાયી પહેલ કરી છે. હાલમાં તેઓ પોતાના પરિવાર સાથે સિક્કિમના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન પણ પર્યાવરણ પ્રત્યેની પોતાની ફરજ ન ભૂલતા, તેમણે ગંગટોક સ્થિત હોટલ લેમન ટ્રી નજીક પરિવારના સભ્યો સાથે મળીને ઉત્સાહભેર વૃક્ષારોપણ કર્યું હતું.
દેવેનભાઈએ જણાવ્યું કે, પર્યાવરણની સુરક્ષા એ માત્ર કોઈ એક વિસ્તાર પૂરતી સીમિત નથી, પરંતુ આપણે જ્યાં પણ હોઈએ ત્યાં પ્રકૃતિનું જતન કરવું એ આપણી જવાબદારી છે. સિક્કિમની સુંદર વનરાજી વચ્ચે કરાયેલું આ વૃક્ષારોપણ સ્થાનિક લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ગ્રીનસીટીના આ પ્રયાસને વતન ભાવનગરમાં પણ વ્યાપક આવકાર મળ્યો છે.

Previous Post

મધુ સિલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની વરતેજ પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણ સાથે અનોખી ઉજવણી GPCBના રિજનલ ઓફિસર મનીષભાઈ બારડની પ્રેરક ઉપસ્થિતિમાં પર્યાવરણ જાગૃતિ અંગે અપાયું માર્ગદર્શન

Next Post

મોરબી- હળવદ હાઇવે પર અકસ્માતમાં પાંચના મોત કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ, બે ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવાની ઉતાવળ કાળ સાબિત થઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

મોરબી- હળવદ હાઇવે પર અકસ્માતમાં પાંચના મોત કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ, બે ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવાની ઉતાવળ કાળ સાબિત થઈ
Uncategorized

મોરબી- હળવદ હાઇવે પર અકસ્માતમાં પાંચના મોત કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ, બે ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવાની ઉતાવળ કાળ સાબિત થઈ

June 6, 2026
Uncategorized

મહુવાના મોડીરાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ મહિલા સહીત 8 ઝડપાયા ભાવનગર એલસીબીનો દરોડો,70 હજારની રોકડ અને 6 મોબાઈલ મળી 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

June 5, 2026
આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ ખાતે  ૯૩ લોકોએ મેળવી ઘોડેસવારીની તાલીમ  બેઝિક કોર્સ પૂર્ણ કરનારા ૧૧ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત
Uncategorized

આર.ડી.ઝાલા હોર્સ રાઇડિંગ ક્લબ ખાતે ૯૩ લોકોએ મેળવી ઘોડેસવારીની તાલીમ બેઝિક કોર્સ પૂર્ણ કરનારા ૧૧ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત

June 5, 2026
Next Post
મોરબી- હળવદ હાઇવે પર અકસ્માતમાં પાંચના મોત કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ, બે ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવાની ઉતાવળ કાળ સાબિત થઈ

મોરબી- હળવદ હાઇવે પર અકસ્માતમાં પાંચના મોત કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ, બે ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવાની ઉતાવળ કાળ સાબિત થઈ

કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન ફાઉન્ડર અભિજીત અને હજારો પ્રદર્શનકારીઓ દ્વારા શિક્ષામંત્રી, PM મોદી રાજીનામું આપોની નારેબાજી

કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન ફાઉન્ડર અભિજીત અને હજારો પ્રદર્શનકારીઓ દ્વારા શિક્ષામંત્રી, PM મોદી રાજીનામું આપોની નારેબાજી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.