Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન ફાઉન્ડર અભિજીત અને હજારો પ્રદર્શનકારીઓ દ્વારા શિક્ષામંત્રી, PM મોદી રાજીનામું આપોની નારેબાજી

dharmendravaghela by dharmendravaghela
2026-06-06 12:57:20
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નવીદિલ્હી,
કોકરોચ જનતા પાર્ટી (CJP) દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહી છે. સ્થાપક અભિજીત દીપકે પણ હાજર છે. હજારો પ્રદર્શનકારીઓ ભેગા થયા છે. શિક્ષણમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.
અભિજીત શનિવારે સવારે 7:45 વાગ્યે અમેરિકાથી દિલ્હી પહોંચ્યા. તેઓ લગભગ એક કલાક પછી એરપોર્ટથી બહાર આવ્યા. બહાર આવવામાં મોડું થવાનું કારણ સામે આવ્યું નથી. અભિજીતે બહાર આવીને આંબેડકરનું પુસ્તક હાથમાં લીધું.જંતર-મંતર પર CJPનું આજે પહેલું પ્રદર્શન છે. આ પ્રદર્શન NEET-UG પેપર લીક અને CBSE, CUET SSC-GD જેવી પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ વિરુદ્ધ છે.
પાર્ટી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહી છે. CJPએ પ્રદર્શનમાં સામેલ થનારા સમર્થકો માટે એક ગાઈડલાઈન પણ જાહેર કરી છે. તેમાં સમર્થકોને સનસ્ક્રીન લગાવીને, નાસ્તો કરીને આવવા, હાથમાં તિરંગો, ફૂલ અને પુસ્તક લાવવા જેવી 8 અપીલ કરવામાં આવી છે.

Previous Post

મોરબી- હળવદ હાઇવે પર અકસ્માતમાં પાંચના મોત કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ, બે ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવાની ઉતાવળ કાળ સાબિત થઈ

Next Post

મહુવામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૬ ખેલંદા ઝડપાયા ફાતેમા સોસાયટી પાસે પોલીસે દરોડો પાડી પટ્ટમાંથી ૧૦,૨૮૦ની રોકડ જપ્ત કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી,
તાજા સમાચાર

અમદાવાદની સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી,

September 10, 2026
એમનેસ્ટી સ્કીમ હેઠળ ઓસી નહીં લેનારી બિલ્ડિંગ માટે એસઓપી જાહેર
તાજા સમાચાર

એમનેસ્ટી સ્કીમ હેઠળ ઓસી નહીં લેનારી બિલ્ડિંગ માટે એસઓપી જાહેર

September 10, 2026
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પર બેસી ગયા
તાજા સમાચાર

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પર બેસી ગયા

September 10, 2026
Next Post

મહુવામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૬ ખેલંદા ઝડપાયા ફાતેમા સોસાયટી પાસે પોલીસે દરોડો પાડી પટ્ટમાંથી ૧૦,૨૮૦ની રોકડ જપ્ત કરી

સોનાના તારથી કલાનો શૃંગાર: ભાવનગરની કલાકાર શ્રી રોનકે ૨૪ કેરેટ ગોલ્ડમાંથી કંડાર્યું યુવરાજનું પોર્ટ્રેટ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત ‘ઓરમટીંગ ટેક્નિક’ ની  અદભૂત કલાઅ દેશ-વિદેશમાં પણ બની છે આકર્ષણનું કેન્દ્ર

સોનાના તારથી કલાનો શૃંગાર: ભાવનગરની કલાકાર શ્રી રોનકે ૨૪ કેરેટ ગોલ્ડમાંથી કંડાર્યું યુવરાજનું પોર્ટ્રેટ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત 'ઓરમટીંગ ટેક્નિક' ની અદભૂત કલાઅ દેશ-વિદેશમાં પણ બની છે આકર્ષણનું કેન્દ્ર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.