Wednesday, June 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીમાં વિકરાળ આગની ઘટનામાં ૩૦ ઝૂંપડા બળીને રાખ થયા

ફાયર વિભાગ અને પોલીસની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ૧૨ લોકોને આગમાંથી સલામતરીતે બહાર કાઢ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-06-24 11:50:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીમાં માર્ચ માસમાં લાગેલી ભયાનક આગની દુર્ઘટના લોકો હજુ ભૂલી શકયા નથી. ત્યારે આજે તકીયા કાલે ખામાં લાગેલી આગમાં ત્રીસ ઝુંપડા બળીને રાખ થઈ છે. આ દુર્ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. જયારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને 12 લોકોના જીવ બચાવ્યા હતા.
જોકે, આગ કેવી રીતે લાગી છે તે જાણી શકાયું નથી. તેમજ હાલ આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આગ એવા વિસ્તારમાં લાગી હતી જ્યાં જૂના ફર્નિચર, લાકડા અને અન્ય જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેના કારણે ભારે ધુમાડો ફેલાયો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ટીમોએ ઘરનું સ્થળાંતર કર્યું અને પરિવારોને અસરગ્રસ્ત વિસ્તારથી દૂર જવા માટે સમજાવ્યા હતા. તેમજ સમયસર એક્શનના લીધે આગ વધુ ફેલાતા પહેલા ટીમોએ 12 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
આ ઘટનાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડ, BSES અને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સાવચેતી ભાગરૂપે નવ એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી હતી. તેમજ ભીડને નિયંત્રિત કરવા, અને કટોકટી વાહનોની અવરજવરમાં કોઈ અવરોધ ન આવે તે માટે વધારાના પોલીસ કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા.

 

Tags: fire in delhi
Previous Post

મુંબઈમાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું

Next Post

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

dharmendravaghela

dharmendravaghela

Related News

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત
આંતરરાષ્ટ્રીય

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

June 24, 2026
ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

June 24, 2026
સુરતમાં બે કલાકમાં 6 ઈંચ ધોધમાર વરસાદ
તાજા સમાચાર

મુંબઈમાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું

June 24, 2026
Next Post
ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વૈજ્ઞાનિક રીતે માન્ય : કેન્દ્ર

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

કેલિફોર્નિયાની લાયબ્રેરીમાં થયેલ ગોળીબારની ઘટનામાં બે વ્યક્તિના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.