Friday, June 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મંગળ અને બુધવારે સાંઇનાથ ફીડરમાં વિજકાપ

ડોન, બોરડીગેટ, મેઘાણી સર્કલ વિગેરે વિસ્તારનો વીજકાપમાં સમાવેશ

aaspassdaily by aaspassdaily
2022-09-10 14:07:22
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા તા.૧૩ સપ્ટેમ્બરને મંગળવાર તથા તા.૧૪ સપ્ટેમ્બરને બુધવાર, બન્ને દિવસ વાલ્કેટ ગેઇટ સબ સ્ટેશનના સાઇનાથ ફીડર હેઠળના વિસ્તારોમાં રહેતા ૩૦ હજાર જેટલા નગરજનોને ભાદરવાની ગરમીમાં સવારના ૬.૩૦ કલાકથી બપોરના ૧ વાગ્યા દરમિયાન વીજ પુરવઠો મળશે નહી.
તા.૧૩ સપ્ટેમ્બરને મંગળવારે વાલ્કેટ ગેઇટ સબ સ્ટેશનના સાઇનાથ ફીડર હેઠળના પ્રભુદાસ તળાવ ચોક, બોરડી ગેટ, દિપ્તી ગેસ એજન્સી, ગીતા ચોકથી મહિલા કોલેજ તરફનો રોડ, અહિચ્છત્ર જ્ઞાતિની વાડી, ટાઇમ રેસિડેન્સી, હીરામોતી હાઇટસ, ડોન ચોક, ડોન ચોકથી ક્રેસન્ટ સર્કલ તરફનો રોડ, ડોન ચોકથી મહિલા કોલેજ સર્કલ તરફનો વિસ્તાર, શ્રીધર ફ્લેટ, કૃષ્ણનગર દેરાસર, બેંક ઓફ બોરડા, એચડીએફસી બેંક તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના ૬.૩૦ કલાકથી બપોરના ૧ વાગ્યા દરમિયાન વીજ પુરવઠો મળશે નહી.
તા.૧૪ સપ્ટેમ્બરને બુધવારે વાલ્કેટ ગેઇટ સબ સ્ટેશનના સાઇનાથ ફીડર હેઠળના અંધારિયાની વાડી, સાઇબાબા મંદિર, વિરભદ્ર અખાડો, લા-મીરા ફ્લેટ, મેઘાણી સર્કલ, આરવ એપાર્ટેમન્ટ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, અલખનંદા કોમ્પલેક્સ, જૂન ભુવન, ન્યાલદાસ રેસિડેન્સી, ડાયમંડ ચોક પીજીવીસીએલ ઓફિસ, આરાધના ફ્લેટ તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારના ૬.૩૦ કલાકથી બપોરના ૧ વાગ્યા દરમિયાન વીજ પુરવઠો મળશે નહી.

 

 

Tags: bhavnagarsainath fidervijkap
Previous Post

મોંઘવારી મુદ્દે અપાયેલા એલાનના પગલે કોંગી આગેવાનો બંધ કરાવવા નીકળ્યા

Next Post

સોનગઢના શખ્સે હરિયાણા રાજ્યમાથી મંગાવેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર

ઘોઘારોડ લક્ષ્મીનગરમાં યુવક પર 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે કરેલો હિચકારો હુમલો બહાર જવા મોટરસાયકલ ન આપવા બાબતની બોલાચાલીની દાઝ રાખી લોહિયાળ ખેલ ખેલાયો: ચારેય શખ્સો સામે ગુનો દાખલ

June 11, 2026
ભાવનગર

તળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ તળાજા,તા.11 ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સથરા ગામે રહેતી ૨૩ વર્ષીય પરિણીતા કોમલબેન પ્રકાશભાઈ સોસાને અગાઉ સાસરિયાં વિરુદ્ધ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરી, પતિ અને જેઠે બેફામ ઢીકાપાટુનો માર માર્યાની શરમજનક ઘટના સામે આવી છે. ભોગ બનનાર મહિલા દોઢ માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે. તળાજા પોલીસ મથકમાં નોંધાવાયેલી ફરિયાદની વિગત મુજબ, કોમલબેને ગત તા. ૦૮/૦૬/૨૦૨૬ના રોજ સાસરિયાંઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમના માતા તેમને સાસરે મૂકી ગયા હતા. બીજા જ દિવસે સવારે ૮ વાગ્યાના અરસામાં પતિ પ્રકાશ રતીભાઈ, જેઠ મુકેશ, જેઠાણી સુમિતાબેન અને સસરા રતીભાઈ સોસાએ એકસંપ થઈ ઝઘડો શરૂ કર્યો હતો. તેમણે ધમકી આપી હતી કે, “જો અગાઉ કરેલી ફરિયાદ પાછી નહીં ખેંચે તો તને જાનથી મારી નાખીશું.” ત્યારબાદ પતિ અને જેઠે પરિણીતાને બેરહેમીથી ઢીકાપાટુનો માર મારી ઘરની બહાર કાઢી મૂકી હતી. પીડિતાએ રોડ પર જઈ અજાણ્યા વ્યક્તિના ફોનથી ભાઈને જાણ કરતા બહેને ૧૦૮ અને ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરી હતી. ગંભીર હાલતમાં કોમલબેનને પ્રથમ તળાજા CHC અને વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તબીબોએ તેમને પેટના ભાગે મૂઢ ઈજા થઈ હોવાનું જણાવ્યું છે. પોલીસે ચારેય સાસરિયાંઓ વિરુદ્ધ બીએનેસની કલમ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ળાજાના સથરાની ગર્ભવતી મહિલાને સાસરિયાંએ ઢીકા-પાટુનો માર માર્યો! પોલીસ ફરિયાદની દાઝ રાખી પતિ, જેઠ, જેઠાણી અને સસરાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ

June 11, 2026
ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી
ભાવનગર

ગોપનાથ મહાદેવના દર્શને આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા બોલેરો ગાડીથી સ્ટંટ કરવાની ના પાડતા શખ્સોએ કર્યો હતો હુમલો: દાઠા પોલીસ અને અમરેલી SOGની સંયુક્ત કાર્યવાહી

June 11, 2026
Next Post
સોનગઢના શખ્સે હરિયાણા રાજ્યમાથી મંગાવેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

સોનગઢના શખ્સે હરિયાણા રાજ્યમાથી મંગાવેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

૧૦ કિ.મી.ની ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજનો દબદબો

૧૦ કિ.મી.ની ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજનો દબદબો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.