Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

સોનગઢના શખ્સે હરિયાણા રાજ્યમાથી મંગાવેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

ધોલેરા પોલીસે ઈંગ્લીશ દારૂ,બે કાર,આઠ મોબાઈલ મળી કુલ રૂ.૬.૩૯ લાખના મુદ્દામાલ સાથે સગીર સહિત પાંચને ઝડપી લીધા

aaspassdaily by aaspassdaily
2022-09-10 14:10:54
in પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના સોનગઢ ગામમાં રહેતા શખ્સે હરિયાણાથી મંગાવેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ધોલેરા પોલીસે ઝડપી લઈ એક સગીર સહિત પાંચ શખ્સની રૂ.૬.૩૯ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.
ધોલેરા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વેળાએ બાતમી રાહે હકીકત મળી હતી કે, બગોદરા તરફથી એક ડસ્ટર કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો આવી રહ્યો છે,અને કારની આગળ એક કાર પાયલોટીંગ કરી ભાવનગર તરફ જઈ રહી છે. આ હકીકત આધારે વોચ ગોઠવતા નંબર પ્લેટ ધરાવતી બલેનો પસાર થતા તેને અટકાવી દીધેલ જ્યારે દારૂ ભરેલ ડસ્ટરના ચાલકને આગળ પોલીસ હોવાની બાતમી મળતા પરત ધોલેરા તરફ હંકારી મુકતા પોલીસે નાકાબંધી કરી એંકર હોટલ નજીક આંતરતા કાર ખાળીયામાં ઉતરી ગઈ હતી. દરમિયાન કારમાં રહેલ બે શખ્સ નાસવા જતા તેનો પીછો કરી ઝડપી લીધા હતા. પોલીસે કારનો કબજાે સંભાળી તલાશી લેતા ડસ્ટર કારમાંથી ઈંગ્લીશ દારૂની ૪૧૮ બોટલ મળી આવતા કબજે લીધી હતી. પોલીસે હરિયાણા રાજ્યના અખિલ રવિંદર દહીયા, ક્રુણાલ જશબીરસિંહ, મનીષ સુરેશભાઈ પારાસર, મંજીતસિંઘ બલવાનસિંઘ રાણા, સંજય ક્રિષ્ન દહીયા અને એક ૧૭ વર્ષીય બાળ કિશોરની અટકાયત કરી ધોલેરા પોલીસે વિદેશી દારૂ, બે કાર, છ મોબાઈલ મળી કુલ રૂપિયા ૬,૩૯ લાખનો મુદ્દામાલ બરામત કર્યો હતો.
પોલીસ પુછપરછમાં હરીયાણા રાજ્યના સોનીપતના સુરેન્દ્ર દહીયાએ સોનીપત સેકટર ૧૫ એલ-૧ અગરસેન ચોકથી ભરી આપેલ અને ભાવનગર જિલ્લાના સોનગઢ ગામના મહેશ ધરમશીભાઈ પરમારને આપવા જઈ રહ્યા હોવાની કબુલાત આપતા ધોલેરા પોલીસે સાત શખ્સ સામે પ્રોહિબીશન એક્ટની જુદી જુદી કલમ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

Tags: daru zadpayodholera
Previous Post

મંગળ અને બુધવારે સાંઇનાથ ફીડરમાં વિજકાપ

Next Post

૧૦ કિ.મી.ની ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજનો દબદબો

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
૧૦ કિ.મી.ની ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજનો દબદબો

૧૦ કિ.મી.ની ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજનો દબદબો

મંત્રી જીતુભાઈ વાઘાણીના જન્મદિન નિમિતે કાલે ભાવનગરમાં ત્રણ સ્થળોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ

મંત્રી જીતુભાઈ વાઘાણીના જન્મદિન નિમિતે કાલે ભાવનગરમાં ત્રણ સ્થળોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.