Friday, July 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ઘરફોડ ચોરીના બે આરોપીઓ રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ચોગઠથી ઝડપાયા

છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપી સહિત બેની ધરપકડ; ઉમરાળા અને સિહોરના ગુનાઓનો ભેદ ઉકેલાયો

dharmendravaghela by dharmendravaghela
2026-07-03 13:32:18
in Uncategorized
Share on FacebookShare on Twitter

ભાવનગરઃ
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગુનેગારો સામે લાલ આંખ કરતા મોટી સફળતા હાંસલ કરી છે. ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ચારેક વર્ષથી નાસતા-ફરતા આરોપી સહિત બે ઈસમોને ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૯,૪૦,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ઘરફોડ ચોરીના વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,ગત રોજ ભાવનગર ન્ઝ્રમ્ સ્ટાફ ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓની તપાસમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ભાવનગર-વલ્લભીપુર રોડ પર ચોગઠ ગામના ઢાળ પાસે અગાઉ ચોરીમાં પકડાયેલ ચતુર ઉર્ફે ખેખરૂ અને અરુણ શંકાસ્પદ હાલતમાં એક વાદળી કલરની કીટ સાથે ઉભા છે.જે બાતમીના આધારે પોલીસે તુરંત બાતમીવાળી જગ્યાએ જઈને બંનેને કોર્ડન કરી ઝડપી લીધા હતા.
ઝડપાયેલા શખ્સોના નામ પુછતા ચતુરભાઈ ઉર્ફે ખેખરૂ ગભરૂભાઈ ડાભી ઉ.વ.૫૨, મૂળ રહે. બગસરા, જિ.અમરેલી તથા અરુણભાઈ ઉર્ફે દીપુભાઈ ચુડાસમા ઉ.વ.૩૨, મૂળ રહે. સિહોર, જિ.ભાવનગર, હાલ રહે. દિલ્હી હોવાનું જણાવેલ પોલીસે તેમની પાસે રહેલી કીટની તલાશી લેતા અંદરથી કોઈપણ આધાર કે બિલ વગરના સોના-ચાંદીના દાગીના (કિ.રૂ. ૮,૬૮,૫૦૦/-), રોકડા રૂ. ૫૬,૦૦૦/-, અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૯,૪૦,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસની કડક પૂછપરછમાં તેઓએ કબૂલાત કરી હતી કે લોખંડના પાના વડે તાળા તોડી છેલ્લા બે મહિનામાં જ ઉમરાળા ગામમાં ચાર જેટલા મકાનોમાં ચોરી કરી હતી. આ ઉપરાંત, સિહોર પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં પણ આરોપી છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે.આ ઇસમો રાતના સમયે જે તે વિસ્તારમાં આંટા ફેરા મારીને બંધ મકાનને ટારગેટ કરી પાનાથી મકાનમાં મારેલ તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.હાલ ન્ઝ્રમ્ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેમને ઉમરાળા પોલીસને સોંપવામાં આવ્યા છે તેમજ સિહોર પોલીસને પણ આ અંગે જાણ કરી આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

Previous Post

ઉપરવાસના ભારે વરસાદથી જેસરના ઉગલવાણ ગામે કોઝવે પાણીમાં ગરકાવ

Next Post

જસદણ હોસ્ટેલમાં બાળકીના મોતનો મામલોઃ ન્યાય માટે ભાવનગર કલેક્ટરને આવેદન પાઠવાયું

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉપરવાસના ભારે વરસાદથી જેસરના ઉગલવાણ ગામે કોઝવે પાણીમાં ગરકાવ
Uncategorized

ઉપરવાસના ભારે વરસાદથી જેસરના ઉગલવાણ ગામે કોઝવે પાણીમાં ગરકાવ

July 3, 2026
બગદાણા ખાતે બાપાના ૫૦મી પુણ્યતિથિ મહોત્સવ અંતર્ગત અપાયો આખરી ઓપ
Uncategorized

બગદાણા ખાતે બાપાના ૫૦મી પુણ્યતિથિ મહોત્સવ અંતર્ગત અપાયો આખરી ઓપ

June 30, 2026
Uncategorized

ffb fv g

June 23, 2026
Next Post
જસદણ હોસ્ટેલમાં બાળકીના મોતનો મામલોઃ ન્યાય માટે ભાવનગર કલેક્ટરને આવેદન પાઠવાયું

જસદણ હોસ્ટેલમાં બાળકીના મોતનો મામલોઃ ન્યાય માટે ભાવનગર કલેક્ટરને આવેદન પાઠવાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.