• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં બાળકી ઉપર દુષ્કર્મનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

૧૨ વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ બાદ કરવામાં આવી હતી હત્યા

dharmendravaghela by dharmendravaghela
2026-07-08 11:41:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળના ચકચારી બરુઈપુર રેપ અને મર્ડર કેસના મુખ્ય આરોપી પ્રભાસ મંડલ બુધવારે વહેલી

સવારે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. 12 વર્ષની સગીર બાળકી સાથે બર્બરતા આચરનાર આ

આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવા માટે ફાયરિંગ કર્યું હતું, જેના જવાબમાં પોલીસે આત્મરક્ષાર્થે

કરેલા ફાયરિંગમાં તે ઠેર થયો હતો.
પોલીસ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, મંગળવાર અને બુધવારની મધ્યરાત્રિએ અંદાજે 12:45

વાગ્યે બરુઈપુર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોતાની ટીમ સાથે આરોપી પ્રભાસ મંડલને લઈને

ઘટનાસ્થળ એટલે કે સૂર્યપુર ખાતે ક્રાઈમ સીન રી-ક્રિએશન (ઘટનાનું પુનઃનિર્માણ) માટે ગયા હતા.

પોલીસ હજુ તપાસની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીમાં જ હતી, ત્યારે જ શાતિર આરોપી પ્રભાસે

ઓન-ડ્યુટી પોલીસકર્મીની બંદૂક પર ઝાપટ મારીને હથિયાર આંચકી લીધું હતું.
હથિયાર છીનવી લીધા બાદ આરોપી પ્રભાસ મંડલે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ ટીમને

નિશાન બનાવીને એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. અચાનક થયેલા આ હુમલા બાદ પોલીસ ટીમે

આત્મરક્ષાર્થે તાત્કાલિક વળતો પ્રહાર કર્યો હતો. સામસામે થયેલા આ ગોળીબારમાં પ્રભાસ મંડલને

ગોળીઓ વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થઈને ત્યાં જ ઢળી પડ્યો હતો.
અથડામણ બાદ પોલીસ કર્મીઓ તેને તાત્કાલિક સમય ગુમાવ્યા વિના બરુઈપુર હોસ્પિટલ લઈ ગયા

હતા, જ્યાં તબીબોએ તબીબી તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ એન્કાઉન્ટરની ઘટના બાદ

પોલીસ પ્રશાસન દ્વારા આગળની જરૂરી કાયદેસરની અને વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Tags: prabhas mandal encounter in west bengal
Previous Post

બિષ્નોઈ ગેંગ વિરુદ્ધ અમેરિકાની કાર્યવાહી : ૨૪ રીઢા ગુનેગારોની ધરપકડ

Next Post

પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા શેરબજારમાં કડાકો : સોના – ચાંદીના ભાવ પણ તૂટ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post

પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા શેરબજારમાં કડાકો : સોના - ચાંદીના ભાવ પણ તૂટ્યા

નર્મદા એવોર્ડ લાભાર્થી રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વચ્ચે બાકી ચૂકવણીના  નિકાલ અંગે ઐતિહાસિક સમજૂતી

નર્મદા એવોર્ડ લાભાર્થી રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વચ્ચે બાકી ચૂકવણીના નિકાલ અંગે ઐતિહાસિક સમજૂતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In