• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

તળાજાના બોરડા ગામે નવા બનાવેલા રોડમાં ઈજનેરી ખામી: પાણી ભરાતા લોકોને હાલાકી

ઉંધા ઢાળના કારણે વરસાદી પાણી રોડ પર જમા થતાં માખી-મચ્છરનો ઉપદ્રવ વધ્યો: તંત્ર સામે રોષ

dharmendravaghela by dharmendravaghela
2026-07-09 12:58:21
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તળાજાના બોરડથી બોરડી ગામે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તાજેતરમાં જ બોરડા બસ‌ સ્ટેન્ડથી પ્લોટ વિસ્તાર સુધી આર.સી.સી. અને ડામર રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની અણઆવડતને કારણે પ્લોટ વિસ્તારમાં રોડનો ઢાળ ઉંધો રાખવામાં આવતા ગંભીર સમસ્યા સર્જાઈ છે.
અગાઉ ખેતરો અને રસ્તાનું વરસાદી પાણી સીધું નદીમાં વહી જતું હતું, પરંતુ હવે ઉંધા ઢાળ અને ઉંચા-નીચા રોડને કારણે પાણી આગળ જવાના બદલે પાછળ ધકેલાઈ રહ્યું છે. પરિણામે પ્લોટ વિસ્તારના આર.સી.સી. રોડ પર ગોઠણ સમા ગંદા પાણી ભરાઈ રહે છે. સતત પાણી ભરાયેલું રહેવાથી માખી-મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે અને સ્થાનિક વેપારીઓ, રહીશો તેમજ રાહદારીઓના આરોગ્ય પર ખતરો મંડરાઈ રહ્યો છે.
ભગુડા, બગદાણા અને ગોપનાથ જેવા યાત્રાધામોને જોડતો અને ૪૦ જેટલા ગામો માટે શોર્ટકટ સમાન આ રોડ પરથી રોજના હજારો લોકો પસાર થાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, બે મહિના પહેલા કામગીરી વખતે જ ઢાળ બાબતે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, છતાં કોઈ પગલાં ન લેવાયા. ગ્રામજનો હવે તાત્કાલિક આ ઢાળ સુધારી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે.

Tags: borda game pani bharanaTalaja
Previous Post

ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાની આજે વરસી : નરસિંહપુરાનો યુવાન આજે પણ લાપત્તા

Next Post

રોટરી ક્લબ ઑફ ભાવનગર રાઉન્ડ ટાઉન દ્વારા કિશોરીઓને ફ્રી સેનિટરી પેડ વિતરણ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
રોટરી ક્લબ ઑફ ભાવનગર રાઉન્ડ ટાઉન દ્વારા કિશોરીઓને ફ્રી સેનિટરી પેડ વિતરણ

રોટરી ક્લબ ઑફ ભાવનગર રાઉન્ડ ટાઉન દ્વારા કિશોરીઓને ફ્રી સેનિટરી પેડ વિતરણ

નિરમા અને શિશુવિહાર દ્વારા કાળાતળાવ ગામે આરોગ્ય શિબિર

નિરમા અને શિશુવિહાર દ્વારા કાળાતળાવ ગામે આરોગ્ય શિબિર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In