Thursday, July 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નિરમા અને શિશુવિહાર દ્વારા કાળાતળાવ ગામે આરોગ્ય શિબિર

dharmendravaghela by dharmendravaghela
2026-07-09 13:03:12
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્યથી ભાલ વિસ્તારનાં કાળા તળાવ ગામે ૮મી જુલાઈના રોજ નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ૩૧૨ ગ્રામજનોની આરોગ્ય તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીઓને દવા અને ચશ્માનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત શાળાના બાળકોના લોહીમાં હિમોગ્લોબીનની પણ તપાસ કરવામાં આવી હતી.
શિશુવિહારની આરોગ્ય ટીમના ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી, છાયાબહેન રાણીગા, અંકિતાબેન ભટ્ટ સહિતના સભ્યો, નિરમા હેલ્થ સેન્ટરના મુકેશભાઈ ગોહિલ, સરપંચ અશોકભાઈ પરમાર અને આચાર્ય રમેશભાઈ ડાભીની ઉપસ્થિતિમાં આ કેમ્પ સફળ રહ્યો હતો. કાર્યક્રમનું સંકલન અનિલભાઈ બોરીચાએ કર્યું હતું.

Tags: aarogaya sibirkala talav
Previous Post

રોટરી ક્લબ ઑફ ભાવનગર રાઉન્ડ ટાઉન દ્વારા કિશોરીઓને ફ્રી સેનિટરી પેડ વિતરણ

Next Post

બોર્ડમાં ધોરણ 10માં 100% પરિણામ લાવનાર મહુવા તાલુકાની 15 શાળાઓનું કરાયું સન્માન

dharmendravaghela

dharmendravaghela

Related News

ફરિયાદકા ફ્રોડકાંડમાં સહ આરોપી પણ ઝબ્બે, બંને પાંચ દિવસ પોલીસ રિમાન્ડ પર
ભાવનગર

ફરિયાદકા ફ્રોડકાંડમાં સહ આરોપી પણ ઝબ્બે, બંને પાંચ દિવસ પોલીસ રિમાન્ડ પર

July 9, 2026
અશાંતધારા ભંગ મામલે વધુ બે ગુના નોંધ્યા, મિલકત માલિકો અને ભાડુઆતો સહિત ૬ સામે કાર્યવાહી
ભાવનગર

અશાંતધારા ભંગ મામલે વધુ બે ગુના નોંધ્યા, મિલકત માલિકો અને ભાડુઆતો સહિત ૬ સામે કાર્યવાહી

July 9, 2026
બોર્ડમાં ધોરણ 10માં 100% પરિણામ લાવનાર મહુવા તાલુકાની 15 શાળાઓનું કરાયું સન્માન
ભાવનગર

બોર્ડમાં ધોરણ 10માં 100% પરિણામ લાવનાર મહુવા તાલુકાની 15 શાળાઓનું કરાયું સન્માન

July 9, 2026
Next Post
બોર્ડમાં ધોરણ 10માં 100% પરિણામ લાવનાર મહુવા તાલુકાની 15 શાળાઓનું કરાયું સન્માન

બોર્ડમાં ધોરણ 10માં 100% પરિણામ લાવનાર મહુવા તાલુકાની 15 શાળાઓનું કરાયું સન્માન

અશાંતધારા ભંગ મામલે વધુ બે ગુના નોંધ્યા, મિલકત માલિકો અને ભાડુઆતો સહિત ૬ સામે કાર્યવાહી

અશાંતધારા ભંગ મામલે વધુ બે ગુના નોંધ્યા, મિલકત માલિકો અને ભાડુઆતો સહિત ૬ સામે કાર્યવાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.