• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુરુગ્રામમાં પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે ફાયરિંગમાં દીપક નાંદલ ગેંગના ચાર સાગરીતો ઠાર

અન્ય એક શાર્પ શુટરને ગંભીર ઇજા : અથડામણમાં ત્રણ પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત

dharmendravaghela by dharmendravaghela
2026-07-10 11:40:51
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હરિયાણાના ગુરુગ્રામમાં મોડી રાત્રે પોલીસ અને ગુનેગારો વચ્ચે ભયાનક અથડામણ થઇ હતી. ક્રાઈમ બ્રાન્ચ અને કૂખ્યાત ગેંગસ્ટર દીપક નાંદલ ગેંગ વચ્ચે થયેલા સામસામે ગોળીબારમાં 4 બદમાશો ઘટનાસ્થળે જ ઠાર થયા છે. આ ક્રોસ ફાયરિંગમાં ગેંગનો 1 અન્ય શૂટર ગંભીર રીતે ઘાયલ થયો છે, જ્યારે ક્રાઈમ બ્રાન્ચના 3 પોલીસ જવાનો પણ ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયા છે. પ્રશાસન હાલ આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે.
દિલ્હી-એનસીઆરમાં ગુનાખોરી નાબૂદ કરવાના અભિયાન હેઠળ ગુરુગ્રામ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને વિસ્તારમાં દીપક નાંદલ ગેંગના હથિયારધારી શૂટરો છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. આ ઇનપુટના આધારે પોલીસે તાત્કાલિક એક ખાસ ટીમ બનાવીને બદમાશોની ઘેરાબંધી શરૂ કરી હતી. પોલીસને જોતા જ બદમાશોએ બચવા માટે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
બદમાશોના હુમલા બાદ પોલીસે પણ સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી ઘણી રાઉન્ડ ગોળીઓ છૂટતા આખો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો. આ અથડામણમાં ગેંગના 4 શાર્પશૂટર ત્યાં જ માર્યા ગયા હતા, જ્યારે 5મા શૂટરને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તે ભારે સુરક્ષા વચ્ચે સારવાર હેઠળ છે.
આ લોહિયાળ મુઠભેડમાં ક્રાઈમ બ્રાન્ચના 3 જવાનો પણ બદમાશોની ગોળીઓનો ભોગ બન્યા છે. ઘાયલ જવાનોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે હાલ એન્કાઉન્ટર વાળી જગ્યાને ચારેય તરફથી સીલ કરી દીધી છે અને ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરીને આગળની સઘન તપાસ શરૂ કરી છે.

 

Tags: gopuram
Previous Post

ઈરાન ગમે ત્યારે ટ્રમ્પની હત્યા કરાવશે

Next Post

રીંગ રોડ પરથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
રીંગ રોડ પરથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

રીંગ રોડ પરથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

રથયાત્રા નિમિતે પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ

રથયાત્રા નિમિતે પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In