Monday, August 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રીંગ રોડ પરથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

dharmendravaghela by dharmendravaghela
2026-07-10 13:08:00
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

આગામી રથયાત્રા પર્વને પગલે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, એલસીબીની ટીમે રીંગ રોડ પર આવેલા ‘લીલા ઉડાન’ ગેટ પાસે દરોડો પાડ્‌યો હતો. ત્યાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા સાત શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓમાં વિપુલ જોશી, સુરેશ રાઠોડ, જીતુ જાદવ, દેવરાજ સાંકળિયા, પ્રવીણ વાઘેલા, હરેશ ઉર્ફે તપેલી બારૈયા અને યોગેશ મકવાણાનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી જુગારનું સાહિત્ય અને રોકડા ૨૫,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે, જ્યાં તેમની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે.

Tags: bhavnagardharpakedJugar
Previous Post

ગુરુગ્રામમાં પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે ફાયરિંગમાં દીપક નાંદલ ગેંગના ચાર સાગરીતો ઠાર

Next Post

રથયાત્રા નિમિતે પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ

dharmendravaghela

dharmendravaghela

Related News

બ્રાઝિલે પણ ઈથેનોલમાંથી પેટ્રોલ બનાવતા દુનિયાભરમાં ખાંડની ભારે કટોકટી સર્જાઈ!
આંતરરાષ્ટ્રીય

બ્રાઝિલે પણ ઈથેનોલમાંથી પેટ્રોલ બનાવતા દુનિયાભરમાં ખાંડની ભારે કટોકટી સર્જાઈ!

August 24, 2026
જાપાનમાં ફરી ધરતી ધ્રુજી, તીવ્રતા 5.8
આંતરરાષ્ટ્રીય

જાપાનમાં ફરી ધરતી ધ્રુજી, તીવ્રતા 5.8

August 24, 2026
ન્યૂયોર્કમાં પિઝા ડિલિવરી કરવા ગયેલા ભારતીય યુવકની હત્યા
આંતરરાષ્ટ્રીય

ન્યૂયોર્કમાં પિઝા ડિલિવરી કરવા ગયેલા ભારતીય યુવકની હત્યા

August 24, 2026
Next Post
રથયાત્રા નિમિતે પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ

રથયાત્રા નિમિતે પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ

આવનારા સમયમાં દરિયાકાંઠાની સરહદ સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં પણ આપણે સમગ્રતાથી આગળ વધીશું

આવનારા સમયમાં દરિયાકાંઠાની સરહદ સુરક્ષા સુનિશ્ચિત કરવાની દિશામાં પણ આપણે સમગ્રતાથી આગળ વધીશું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.