Monday, July 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈન્ડોનેશિયામાં માર્ગ અકસ્માતની ઘટનામાં ૧૩ લોકોના કરૂણ મોત નીપજ્યા

લગ્નપ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહેલા લોકોના વાહનને બે ટ્રકે કચડી નાખ્યું

dharmendravaghela by dharmendravaghela
2026-07-13 11:34:19
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવા ટાપુ પર રવિવારે બપોરે એક વ્યસ્ત હાઈવે પર લગ્ન પ્રસંગમાં હાજરી

આપીને પરત ફરી રહેલા મહેમાનોની ખુલ્લી પીકઅપ વાનને બે ટ્રકોએ વચ્ચે કચડી નાખી હતી. આ

ભયાનક અકસ્માતમાં 13 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 5 લોકો

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
સ્થાનિક ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, આ કાળજું કંપાવી દેનારો અકસ્માત રવિવારે બપોરે

ઇન્દ્રામાયુ રીજન્સીના કિયાજારન કુલોન ગામ પાસે ઉત્તરીય દરિયાકાંઠાના હાઇવે પર સર્જાયો હતો.

મૃતકો પાડોશી ગામ પારેન ખાતે એક લગ્ન સમારોહ પતાવીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

પીકઅપ વાન જ્યારે હાઈવે પર બનેલા મીડિયન કટ પાસેથી યુ-ટર્ન લેવા માટે ધીમી પડી અને ઊભી

રહી, બરાબર એ જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક વિંગ-બોક્સ ટ્રકે તેને જોરદાર ટક્કર

મારી હતી.
ટ્રકની ટક્કર એટલી પ્રચંડ હતી કે ખુલ્લી પીકઅપ વાન ફંગોળાઈને હાઈવેની સામેની લેનમાં જતી રહી

હતી. કમનસીબે, એ જ સમયે સામેની લેનમાંથી આવી રહેલી બીજી એક ટ્રકે આ પીકઅપ વાનને ફરીથી

જોરદાર અડફેટે લીધી હતી. બે ભારે વાહનો વચ્ચે કચડાઈ જવાને કારણે પીકઅપ વાનમાં સવાર એક

ડઝનથી વધુ લોકો હાઈવે પર ફેંકાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે 13 લોકોના જીવ

ચાલ્યા ગયા હતા.ટ્રાફિક પોલીસે માહિતી આપી છે કે, અકસ્માતમાં ઘાયલ થયેલા 5 લોકોને તાત્કાલિક

નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. હાલ

પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયાના ટાપુઓ પર નબળા માર્ગ સુરક્ષાના નિયમો, ઓવરલોડેડ વાહનો અને

ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘનને કારણે આવા જીવલેણ અકસ્માતો અવારનવાર સામે આવતા રહે

છે.

 

Tags: indonesiaroad accident
Previous Post

થાઇલેન્ડમાં નાઇટ ક્લબમાં વિકરાળ આગ લાગતા ૨૭ લોકોના મોત

Next Post

મણિપુરમાં હિંસા યથાવત : હથિયારો સાથે આવેલા ટોળાએ ખેડૂતની કરી હત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં બૂટલેગરો બેફામ : દારૂના અડ્ડાનો વિરોધ કરતા રહીશો ઉપર કર્યો હુમલો
તાજા સમાચાર

અમદાવાદમાં બૂટલેગરો બેફામ : દારૂના અડ્ડાનો વિરોધ કરતા રહીશો ઉપર કર્યો હુમલો

July 13, 2026
અમદાવાદની હોટલમાં નર્સિંગની વિધાર્થિનીએ યુવક સાથે આપઘાત કરી લેતા ચકચાર
તાજા સમાચાર

અમદાવાદની હોટલમાં નર્સિંગની વિધાર્થિનીએ યુવક સાથે આપઘાત કરી લેતા ચકચાર

July 13, 2026
રથયાત્રા પૂર્વે અમદાવાદ લશ્કરી છાવણીમાં ફેરવાયું : ૨૦૦૦ જવાનોની રૂટમાર્ચ
તાજા સમાચાર

રથયાત્રા પૂર્વે અમદાવાદ લશ્કરી છાવણીમાં ફેરવાયું : ૨૦૦૦ જવાનોની રૂટમાર્ચ

July 13, 2026
Next Post
મણિપુરમાં હિંસા યથાવત : હથિયારો સાથે આવેલા ટોળાએ ખેડૂતની કરી હત્યા

મણિપુરમાં હિંસા યથાવત : હથિયારો સાથે આવેલા ટોળાએ ખેડૂતની કરી હત્યા

વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો

પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થતા વૈશ્વિક બજારો તૂટયા : શેરબજારમાં મોટો કડાકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.