Thursday, July 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવામાં માર્કેટિંગ યાર્ડ પાછળથી જુગાર રમતા ૬ શખસો ઝડપાયા

રૂ.૧૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત , રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી

dharmendravaghela by dharmendravaghela
2026-07-30 12:57:15
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન પોલીસ મથકના સ્ટાફે રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરીને જાહેરમાં જુગાર રમતા ૬ શખસોને રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ, મહુવા પોલીસની ટીમ નેસવડ ચોકડી પાસે પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન માર્કેટિંગ યાર્ડની પાછળ આવેલા ખોડીયારનગરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે કેટલાક ઇસમો ગંજીપત્તા વડે તીન પત્તીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક દરોડો પાડીને સ્થળ પરથી ભોળાભાઈ જોળીયા, મુન્નાભાઈ મકવાણા, કાનાભાઈ ચાવડા, હરેશભાઈ ભાલીયા, લખમણભાઈ બારૈયા અને ભાવેશભાઈ બાંભણીયાને પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી તથા પકડાયેલા ઇસમો પાસેથી કૂલ ₹૧૦,૨૦૦ ની રોકડ રકમ અને ગંજીપત્તા જપ્ત કર્યા છે. આ અંગે અનામત પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ કાતરિયાની ફરિયાદના આધારે મહુવા પોલીસે તમામ ૬ આરોપીઓ વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: Jugarmahuwa
Previous Post

વ્યાજખોર દંપતીના ત્રાસથી કંટાળી મહિલાનો આપઘાતનો પ્રયાસ

Next Post

ગુરુપૂર્ણિમાના દિવસે ભાવનગર વૃદ્ધાશ્રમના વડીલોનો નવા આધુનિક બિલ્ડિંગમાં મંગળ પ્રવેશ: હર્ષોલ્લાસનું વાતાવરણ

dharmendravaghela

dharmendravaghela

Related News

મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!
ભાવનગર

ભાવનગર મનપાની સામાન્ય સભામાં ગ્રીનસિટી સંસ્થાના વૃક્ષારોપણની સકારાત્મક નોંધ લેવાઈ

July 30, 2026
સાઈકલથી સેમિકન્ડક્ટર સુધી: 1951માં ભાવનગરના મહારાજાએ સાઈકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું તે ગ્રુપની કંપની દ્વારા હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન
ભાવનગર

સાઈકલથી સેમિકન્ડક્ટર સુધી: 1951માં ભાવનગરના મહારાજાએ સાઈકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું તે ગ્રુપની કંપની દ્વારા હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન

July 30, 2026
ગુરુપૂર્ણિમાના દિવસે ભાવનગર વૃદ્ધાશ્રમના વડીલોનો નવા આધુનિક બિલ્ડિંગમાં મંગળ પ્રવેશ: હર્ષોલ્લાસનું વાતાવરણ
ભાવનગર

ગુરુપૂર્ણિમાના દિવસે ભાવનગર વૃદ્ધાશ્રમના વડીલોનો નવા આધુનિક બિલ્ડિંગમાં મંગળ પ્રવેશ: હર્ષોલ્લાસનું વાતાવરણ

July 30, 2026
Next Post
ગુરુપૂર્ણિમાના દિવસે ભાવનગર વૃદ્ધાશ્રમના વડીલોનો નવા આધુનિક બિલ્ડિંગમાં મંગળ પ્રવેશ: હર્ષોલ્લાસનું વાતાવરણ

ગુરુપૂર્ણિમાના દિવસે ભાવનગર વૃદ્ધાશ્રમના વડીલોનો નવા આધુનિક બિલ્ડિંગમાં મંગળ પ્રવેશ: હર્ષોલ્લાસનું વાતાવરણ

સાઈકલથી સેમિકન્ડક્ટર સુધી: 1951માં ભાવનગરના મહારાજાએ સાઈકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું તે ગ્રુપની કંપની દ્વારા હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન

સાઈકલથી સેમિકન્ડક્ટર સુધી: 1951માં ભાવનગરના મહારાજાએ સાઈકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું તે ગ્રુપની કંપની દ્વારા હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.