ભાવનગર જિલ્લા ભાજપા પ્રમુખ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવા પહોંચ્યા પૂર્વ મહિલા પ્રમુખ ગીતાબેન કોતર જિલ્લાના પૂર્વ મહિલા પ્રમુખ ગીતાબેન કોતર પહોંચ્યા સિહોર પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી ચાલતો વિવાદ અંતે પહોંચ્યો પોલીસ મથકે, આગામી સમયમાં નવા જૂનીના એંધાણ. મુકેશ લંગાળિયાના રાજીનામા બાબતે ગીતાબેન હવે મેદાને પડતા રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. ફરિયાદ કરવા જતા પહેલાં સોશિયલ મિડિયામાં જાણ કરી.અગાઉ દ્વારકા ખાતે અનશન પર ઉતરી વિરોધ કર્યો હતો.હવે સમગ્ર મામલો પોલીસ મથકે.





