• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સ્ટૉકની કોઈ કમી નથી, દેશમાં ખાંડની કૃત્રિમ અછત ઊભી કરાઈ

તહેવારોની માંગ, આંતરરાષ્ટ્રીય ભાવવધારો અને સંગ્રહખોરી જવાબદાર

dharmendravaghela by dharmendravaghela
2026-08-25 13:27:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

છૂટક બજારમાં ખાંડના ભાવવધારાથી ચિંતિત ગ્રાહકો માટે ISMA એ રાહત આપી છે. ISMA મુજબ, ખાંડની કોઈ અછત નથી, ભાવવધારો અસ્થાયી છે. તહેવારોની માંગ, આંતરરાષ્ટ્રીય ભાવવધારો અને સંગ્રહખોરી જવાબદાર છે. સરકારે 10 લાખ ટન કાચી ખાંડની આયાત મંજૂર કરી, સ્ટોક લિમિટ નક્કી કરી છે. નવું પિલાણ સત્ર વહેલું શરૂ થતાં ભાવ ઘટશે અને સામાન્ય જનતાને રાહત મળશે.
છેલ્લા કેટલાક સપ્તાહથી છૂટક અને જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવમાં થયેલા વધારાથી સામાન્ય માણસના બજેટ પર અસર પડી છે. તહેવારોની સીઝન પહેલા ચા થી લઈને મીઠાઈઓ મોંઘી થતાં ચિંતા વધી છે, પરંતુ ઈન્ડિયન શુગર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. ISMA મુજબ દેશમાં ખાંડની કોઈ માળખાકીય અછત નથી અને ભાવમાં થયેલો આ વધારો માત્ર અસ્થાયી (કામચલાઉ) છે.
ભાવ વધવાના મુખ્ય કારણો અને વર્તમાન સ્થિતિ ખાંડના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા માટે તહેવારોની અચાનક નીકળેલી માંગ, ઉત્પાદનમાં સાધારણ ઘટાડો, હવામાનની અસર અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવમાં થયેલો 16% જેટલો ઉછાળો જવાબદાર છે. આ ઉપરાંત કેટલાક વેપારીઓ દ્વારા કરવામાં આવતી સંગ્રહખોરીને કારણે બજારમાં ખાત્રિપૂર્વક કૃત્રિમ અછત ઊભી થઈ છે. ISMA એ સ્પષ્ટ કર્યું છે કે ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ (EBP) ને લીધે ખાંડના ભાવ વધ્યા હોવાની વાત પાયાવિહોણી છે, કારણ કે ઈથેનોલ ઉત્પાદનમાં 75 % હિસ્સો અનાજનો છે.
ઓક્ટોબરમાં 10 લાખ મેટ્રિક ટન ઉત્પાદનની આશા


નવા પિલાણ સત્રને 10 થી 15 દિવસ વહેલું શરૂ કરવા પર કામ ચાલી રહ્યું છે, જ્યારે તામિલનાડુ અને કર્ણાટકમાં વિશેષ પિલાણ શરૂ પણ થઈ ચૂક્યું છે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં 4 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થતું હોય છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબર 2026માં આ ઉત્પાદન 10 લાખ મેટ્રિક ટન થવાની ધારણા છે. બજારમાં નવો સ્ટોક આવતા જ ખાંડના ભાવ સામાન્ય થઈ જશે અને જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત મળશે.
–

Tags: sugar crisis in india
Previous Post

સુરતથી કાનપુર જતી ખાનગી બસ સરદારપુર નજીક ભડ ભડ સળગી

Next Post

ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતીય બાસમતી ચોખાના એકહથ્થુ ટ્રેડમાર્કના દાવાને ફગાવી દીધો

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતીય બાસમતી ચોખાના એકહથ્થુ ટ્રેડમાર્કના દાવાને ફગાવી દીધો

ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે ભારતીય બાસમતી ચોખાના એકહથ્થુ ટ્રેડમાર્કના દાવાને ફગાવી દીધો

સીરિયાને આતંકવાદ પ્રાયોજિત દેશોની યાદીમાંથી અમેરિકાએ હટાવી દીધું!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In