• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Sunday, October 11, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતની 21 ટ્રેનો હવે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે!

અમદાવાદ-પટણા એક્સપ્રેસમાં LHB કોચ સાથે 22 ડબ્બા જોડાશે. આ ફેરફારથી મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશનો પ્રવાસ ઝડપી બનશે

dharmendravaghela by dharmendravaghela
2026-08-26 11:15:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવેએ મુસાફરીનો સમય ઘટાડવા ગુજરાતની 21 સહિત 23 લોકપ્રિય ટ્રેનોની મહત્તમ ગતિ 110 થી વધારી 130 કિમી/કલાક કરવાની મંજૂરી આપી છે. 22 ઓગસ્ટના રોજ જનરલ મેનેજરની મંજૂરી બાદ આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ-પટણા એક્સપ્રેસમાં પણ LHB કોચ સાથે 22 ડબ્બા જોડાશે. આ ફેરફારથી મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારત વચ્ચેનો પ્રવાસ ઝડપી બનશે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોનો પ્રવાસ સમય ઘટાડવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના વિવિધ રેલવે સેક્શનમાં દોડતી ગુજરાતની 21 સહિત 23 લોકપ્રિય મેલ અને સુપરફાસ્ટ ટ્રેનોની ગતિ 110 કિમી પ્રતિ કલાકથી વધારીને 130 કિમી પ્રતિ કલાક કરવાની મંજૂરી આપવામાં આવી છે.
પશ્ચિમ રેલવેના વિવિધ રેલવે સેક્શનમાં દોડતી ગુજરાતની 21 સહિત 23 ટ્રેનોને હવે 130 કિમી પ્રતિ કલાક મહત્તમ ગતિએ દોડાવવાની દિશામાં કામગીરી હાથ ધરાશે. અત્યાર સુધી આ ટ્રેનોની મહત્તમ ગતિ 110 કિમી પ્રતિ કલાક હતી. 22 ઓગસ્ટ, 2026ના રોજ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરની મંજૂરી બાદ આ ફેરફારને લીલી ઝંડી મળી છે.
રેલવેના આ નિર્ણયથી ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારત વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને પ્રવાસ સમયમાં ઘટાડો થવાની શક્યતા છે. 130 કિમી પ્રતિ કલાકની ઝડપથી ટ્રેનો દોડવાથી લાંબા અંતરની મુસાફરી વધુ ઝડપી બનશે. આ ઉપરાંત ટ્રેન નં.19421-22 અમદાવાદ-પટણા એક્સપ્રેસમાં કોચની સંખ્યા 20ને બદલે 22 કરીને એલએચબી કોચ સાથે 130ની સ્પીડે દોડાવવામાં આવશે. 130 કિમીની ઝડપે ટ્રેનો દોડાવવા માટે પ્લેટફોર્મની લંબાઈ, મુસાફરોની સલામતી અને કોચની ટેકનિકલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા પણ નક્કી કરવામાં આવી છે. એક એન્જિન અને 22 એલએચબી કોચની ટ્રેન માટે ઓછામાં ઓછું 551 મીટર લાંબું પ્લેટફોર્મ જરૂરી બનશે. દિવ્યાંગ મુસાફરોની સુવિધા માટે એલએસએલઆરડી કોચ ઉપલબ્ધ કરાશે. એચઓજી સિસ્ટમના યોગ્ય સંચાલન માટે એન્જિન, હેડ-ઓન-જનરેશન અને રેક વચ્ચે સંકલન જાળવવા પણ સૂચના અપાઈ છે.
ગતિ વધારાયેલી 23 સુપરફાસ્ટ ટ્રેનો


12927-28 દાદર-એકતાનગર સુ.ફા.
12971-72 બાંદ્રા-ભાવનગર એક્સ.
19255-56 સુરત-મહુવા સુપરફાસ્ટ
22945-46 મુંબઈ-ઓખા સૌરાષ્ટ્ર મેઇલ
12959-60 બાંદ્રા-ભુજ સુપરફાસ્ટ
12965-66 બાંદ્રા-ભુજ સાપ્તાહિક
19259-60 કોચુવેલી-ભાવનગર એક્સ.
20483-84 ભગતકી કોઠી-દાદર સુ.ફા.
14707-08 રણકપુર એક્સપ્રેસ
14701-02 અમરાપુર અરવલ્લી એક્સ
20909-10 કોચુવેલી-પોરબંદર સુ.ફા.
12987-98 બાંદ્રા-બાડમેર હમસફર એક્સ.
22901-02 બાંદ્રા-ઉદયપુર સુપરફાસ્ટ
22955-56 બાંદ્રા-ભુજ કચ્છ સુ.ફા.
22195-96 ઝાંસી-બાંદ્રા સુપરફાસ્ટ
16337-38 ઓખા-એર્નાકુલમ એક્સ.
16613-14 રાજકોટ-કોયમ્બતૂર એક્સ.
19203-04 બાંદ્રા-વેરાવળ સાપ્તાહિક
19711-12 જયપુર-ભોપાલ એક્સપ્રેસ
20957-58 ઈન્દોર-હિસાર સુપરફાસ્ટ
22963-64 બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક
20951-52 ઓખા-જયપુર સાપ્તાહિક
19309-10 શાંતિ એક્સપ્રેસ

Tags: 21 train speedwestern railway
Previous Post

પટણામાં વિદ્યાર્થીઓની CM આવાસ તરફ માર્ચ,પોલીસ સાથે ઘર્ષણ

Next Post

નીતિન ગડકરીનું રાજનીતિમાંથી નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે
Uncategorized

ગૂગલ સોશિયલ મીડિયા સાઈટ ઓરકૂટ ફરીથી લોન્ચ કરશે

October 10, 2026
પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી
Uncategorized

પનામામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ: અનેક ઇમારતો ધરાશાયી

October 10, 2026
ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ
Uncategorized

ભારતને ટેરિફની ધમકી આપનાર ટ્રમ્પ પોતે જ પુતિન પાસેથી ખરીદશે ડીઝલ

October 10, 2026
Next Post
નીતિન ગડકરીનું રાજનીતિમાંથી નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ

નીતિન ગડકરીનું રાજનીતિમાંથી નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ

તેલંગણામાં ખાનગી બસ- ટ્રક વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત

તેલંગણામાં ખાનગી બસ- ટ્રક વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In