નેપાળમાં ભારે પૂર બાદ પાણીમાં ડૂબી ગયેલી બેંક શાખામાંથી મોટી માત્રામાં સોનું અને રોકડ મળી આવી છે. અહેવાલ મુજબ, બેંકમાંથી અંદાજે 50 કરોડ રૂપિયાનું સોનું અને રોકડ મળી આવતા ચકચાર મચી છે. બચાવ અને તપાસ ટીમ દ્વારા સમગ્ર સામાન સુરક્ષિત રીતે બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. નેપાળ પિયર અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મૃતદેહો મળી આવ્યા છે અને 3000 જેટલા લોકો હજુ ગમ થયાનું કહેવાય છે.
નેપાળમાં જોખમી સુરંગોમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય ટીમે નેપાળી સેના સાથે મળીને સંયુક્ત બચાવ અભિયાન હાથ ધર્યું છે. મુશ્કેલ અને જોખમી પરિસ્થિતિ વચ્ચે બંને દેશોના જવાનો ખડેપગે તૈનાત છે. ફસાયેલા લોકોના જીવ બચાવવા બચાવ ટીમો દ્વારા પૂરજોશમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
——————–




