Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાની દિગ્ગજ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મની ચેતવણી, શેરબજારમાં આવશે જબ્બર કડાકો!:

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-09-10 11:33:56
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલને લઈને આખી દુનિયામાં સંકટ છવાયેલું છે, કારણ કે ક્રૂડ ઓઈલ સપ્લાય ચેઈન વારંવાર તૂટી રહી છે, જેના કારણે ઓઈલનાં ભાવ ઝડપથી ઉપર આવી ગયા છે. બ્રેન્ટ ક્રૂડ અને WTI ક્રૂડ બંનેમાં તેજી જોવા મળી છે. 9 સપ્ટેમ્બરે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 100 ડોલર પર પહોંચી ગયું અને WTI ક્રૂડ ઓઈલ 94 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. બંનેમાં 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
આ દરમિયાન, અમેરિકી બેન્કર ગોલ્ડમેન સૅક્સે ક્રૂડ ઓઈલને લઈને મોટો દાવો કર્યો છે. જો ગોલ્ડમેન સૅક્સના કહેવા મુજબ વસ્તુઓ થાય છે તો શેરબજારમાં મોટો કડાકો આવી શકે છે. દિગ્ગજ અમેરિકી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ ગોલ્ડમેન સૅક્સે કહ્યું છે કે જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઓઈલ ટેન્કરો પર હુમલાઓ અટકતા નથી તો ક્રૂડના ભાવ 120 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. આ વાત ગોલ્ડમેન સૅક્સમાં કોમોડિટીઝ રિસર્ચના કો-હેડ ડેન સ્ટ્રુયવેને કહી છે. તેમનું એ પણ કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોની ઘટનાઓને જોઈએ તો જહાજોની અવરજવરની દ્રષ્ટિએ અવરોધો વધુ થઈ ગયા છે. કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને હજુ મામલો ફસાયેલો છે.
દુનિયાનું 20 ટકા ઓઈલ પસાર થાય છે, ત્યાં હવે ખૂબ જ ઓછી માત્રામાં ઓઈલ આવી રહ્યું છે. આવા સંજોગોમાં મોંઘવારી વધી રહી છે અને સાથે જ ખતરો પણ વધી રહ્યો છે.આવા સંજોગોમાં ભારત માટે મોટો ફટકો હશે, કારણ કે ભારતનું આયાત બિલ વધી જશે. આ કારણે લોજિસ્ટિક્સથી લઈને કાચા માલ સુધીની કિંમતો વધુ હશે, જેની અસર ઝડપથી રિટેલ માર્કેટમાં પણ જોવા મળશે. જો દેશમાં મોંઘવારી વધશે તો શેરબજાર પર પણ તેની ઊંડી અસર થશે. કંપનીઓની કમાણી ઘટશે અને તેમના શેર પણ ઘટશે. શેર્સમાં ઘટાડો થવાથી બજાર નીચે જઈ શકે છે અને બજારમાં મોટા ઘટાડાની શક્યતા વધી જશે.

Tags: us stock market
Previous Post

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થતાં જ વિપક્ષ સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પર બેસી ગયા

Next Post

NEET અને TRE-3 ના પેપર લીક કર્યાની સંજીવ મુખિયાની કબૂલાત

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
NEET અને TRE-3 ના પેપર લીક કર્યાની સંજીવ મુખિયાની કબૂલાત

NEET અને TRE-3 ના પેપર લીક કર્યાની સંજીવ મુખિયાની કબૂલાત

પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધશે: E20 બાદ સરકાર હવે વધુ મિશ્રણ અને ફ્લેક્સી-ફ્યૂઅલ વાહનો પર આપશે ભાર

પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધશે: E20 બાદ સરકાર હવે વધુ મિશ્રણ અને ફ્લેક્સી-ફ્યૂઅલ વાહનો પર આપશે ભાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.