Thursday, April 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

100 લોકોના પૈસા ગયા પાણીમાં: કેનેડામાં વર્ક પરમિટના નામે કરોડોનું ફુલેકુ

aaspassdaily by aaspassdaily
2022-09-14 10:24:15
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વર્તમાન સમયમાં લોકો વિદેશ જવાની ઘેલછામાં ક્યાંકને ક્યાંક ચૂક કરી બેસતા હોય છે અને તેના કારણે જ છેતરપિંડી કરતા લોકો ફાવી જતા હોય છે. આવી જ વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. જેમાં એક ટોળકી ફક્ત પાટીદાર સમાજના યુવાનોને કેનેડા વર્ક પરમિટ વિઝા વ્યાજબી ભાવે આપવાનું કહીને છેતરપિંડી આચરતી હતી.
આર્થિક ગુના નિવારણ શાખાની કસ્ટડીમાં રહેલા કલ્પેશકુમાર પટેલ પત્ની હીના પટેલ, બાબુ પટેલ અને ઋત્વિક પટેલે પોતાના સમાજના લોકોનો વિશ્વાસ કેળવી વિદેશ જવાના વર્ક પરમિટના વિઝા આપવાનું કહી કરોડો રૂપિયાનો ફૂલેકું ફેરવ્યુ છે. આ ટોળકી ફક્ત પાટીદાર સમાજના યુવાનોને કેનેડા વર્ક પરમિટ વિઝા વ્યાજબી ભાવે આપવાનું કહીને છેતરપિંડી આચરતી હતી .જેને લઈને આરોપીઓએ ઇન્ડિયા લાર્જેસ્ટ કોમ્યુનિટી એપ કુટુંબ નામનો વોટ્સએપ પર પાટીદાર સમાજનું ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં કેનેડાના વર્ક પરમિટ મેળવવાની લાલચ આપીને અનેક લોકો સાથે છેતરપીંડી આચરવામાં આવી છે.

વિઝા કોભાંડનો મુખ્ય સૂત્રધાર કલ્પેશ પટેલ અંબાજી ખાતે એસટી ડેપોમાં ડેપો મેનેજર તરીકે અધિકારી છે આ આરોપી અને તેની પત્ની હિનાએ કેનેડા વર્ક પરમિટ વિઝાના નામે 8.50 લાખના ખર્ચની વાત કરીને લોકો પાસેથી પ્રોસેસ ફી લઈને અઢી લાખ રૂપિયા પડાવ્યા હતા. કલ્પેશ પટેલે લોકો પાસેથી ચેક મેળવીને પોતાની પત્ની હીનાના એકાઉન્ટમાં અને અન્ય આરોપીઓના એકાઉન્ટમાં રૂપિયા જમા કર્યા હતા. આરોપીઓએ કેનેડાના વર્ક પરમીટ વિઝા આપવાના બદલે કમિશન માટે અને વિઝિટિર વિઝા ફાઇલની પ્રોસેસ શરૂ કરી હતી પરંતુ વિઝિટિર વિઝા પણ નહીં મળતા અંતે ભોગ બનનારને ઠગાઈની જાણ થતા તેમણે આર્થિક ગુના નિવારણ શાખા ખાતે બે દંપતિ સહિત 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આર્થિક ગુના નિવારણ શાખાએ દંપતી સહિત 4ની ધરપકડ કરી છે.
આ વિઝા કૌભાંડમાં ગણપત પટેલ અને શ્વેતા પટેલ બંને ફરાર છે. મહેસાણાના આ દંપતીએ અને અન્ય એજન્ટો સાથે મળી કમિશન માટે ખોટા LMAI લેટરો આપી તેમજ ભોગ બનનારનું મેડિકલ તથા બાયોમેટ્રિક ટેસ્ટ કરાવ્યું હતું. પરંતુ વર્ક પરમિટ વિઝા નહીં અપાવીને છેતરપિંડી હાજરી હતી હાલમાં પોલીસે ફરાર દંપતીની શોધખોળ શરૂ કરી છે.

Tags: canada wori parmit. visa fraudgujarat
Previous Post

ગુજરાત માટે 5 દિવસ ભારે : મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Next Post

600થી વધુ મુરતિયાઓએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા કરી દાવેદારી

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદના કોટેશ્વર પાસે મોટી દુર્ઘટના
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશી અને રોહિંગ્યાને મલેશિયા લઈ જતી હોડી આંદામાન સમુદ્રમાં ડૂબી

April 15, 2026
અમદાવાદમાં ED ઇડી દ્વારા રેડ
તાજા સમાચાર

આમ આદમી પાર્ટીના સાંસદ અશોક મિત્તલ અને પુત્રના નિવાસે ઇડીના દરોડા

April 15, 2026
લંડનમાં ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ફગાવાઈ
તાજા સમાચાર

ભાગેડુ નીરવ મોદીને ભારત પરત લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ

April 15, 2026
Next Post
ટોળા સાથે દાવેદારી કરનારાને ટિકિટ નહીં આપે કોંગ્રેસ

600થી વધુ મુરતિયાઓએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા કરી દાવેદારી

ત્રણ વર્ષ બાદ ફરી સંપૂર્ણ છલકાશે સરદાર સરોવર ડેમ

ત્રણ વર્ષ બાદ ફરી સંપૂર્ણ છલકાશે સરદાર સરોવર ડેમ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.