• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 1, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રશિયન સેનામાં નોકરીની લાલચથી ભારતીયોને સાવધાન રહેવા તાકીદ

રશિયન આર્મીમાં સામેલ થવું અત્યંત જોખમી, તેનાથી જીવનું મોટું જોખમ ઊભું થઈ શકે: વિદેશ મંત્રાલય

dharmendravaghela by dharmendravaghela
2026-10-01 11:37:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વિદેશમાં ઊંચા પગારની નોકરી શોધી રહેલા ભારતીય યુવાનો માટે વિદેશ મંત્રાલયે એક મહત્વપૂર્ણ અને ગંભીર ચેતવણી જાહેર કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયન સશસ્ત્ર દળોમાં સહાયક કે અન્ય નોકરી મેળવવાના નામે ભારતીયોને જોખમી ક્ષેત્રોમાં મોકલવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે. જેથી સરકારે સ્પષ્ટ કર્યું છે કે રશિયન આર્મીમાં સામેલ થવું અત્યંત જોખમી છે અને તેનાથી જીવનું મોટું જોખમ ઊભું થઈ શકે છે.
છેલ્લા બે વર્ષથી સરકાર આવા જોખમો અંગે લોકોને જાગૃત કરી રહી છે. તેમ છતાં, કેટલાક લોકો તાત્કાલિક આર્થિક લાભ મેળવવાની આશામાં આવી જોખમી તકો ઝડપી લે છે અને બાદમાં મુશ્કેલીમાં મુકાતા ભારત સરકારની મદદ માંગે છે. જેથી અત્યારે જ સરકાર દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને ભારતીય નાગરિકોને ચેતવણી આપવામાં આવી છે.
મંત્રાલયના રિપોર્ટ અનુસાર, કેટલીક બિન-સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા પણ ભારતીયોને રશિયન સેનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક કિસ્સામાં ભારતીય નાગરિકતા છોડીને રશિયન પાસપોર્ટ મેળવવાની અને પછી આર્મીમાં જોડાવાની પ્રલોભનકારી જાળ બિછાવવામાં આવે છે. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે, થોડા સમયના નાણાકીય ફાયદા માટે આ પ્રકારના નિર્ણયો ન લે, કારણ કે આ પ્રકારના જોખમો સીધા જીવલેણ નીવડી શકે છે. હાલમાં જ તેલંગાણાના 4 યુવાનોને સિવિલ જોબના નામે રશિયા લઈ જઈને સેનાના મોરચે ધકેલી દેવાયા હોવાની ઘટના પણ સામે આવી હતી.

Tags: alertindiarussian army job
Previous Post

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ

Next Post

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત

dharmendravaghela

dharmendravaghela

Related News

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 5.3નો ભૂકંપ

October 1, 2026
મોબાઈલ ફોનની કિંમતમાં ૧૬%નો ઉછાળો
તાજા સમાચાર

મોબાઈલ ફોનની કિંમતમાં ૧૬%નો ઉછાળો

October 1, 2026
તહેવારો પૂર્વે જ મોંઘવારીનો માર: કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં રૂ. 62.50 નો વધારો
તાજા સમાચાર

તહેવારો પૂર્વે જ મોંઘવારીનો માર: કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં રૂ. 62.50 નો વધારો

October 1, 2026
Next Post
KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In