• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, October 14, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાષ્ટ્રપતિએ બદલ્યા છ રાજ્યના રાજ્યપાલ

ઓમ પ્રકાશ માથુરની કેરલમના રાજ્યપાલ તરીકે નિમણૂક, રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને તમિલનાડુની જવાબદારી સોંપાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-10-13 11:55:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશના છ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક અને ફેરબદલ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા છ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક અને ફેરબદલ અંગેની માહિતી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ કેરલમ,તમિલનાડુ, સિક્કિમ, ઓડિશા, કર્ણાટક અને ઉત્તરાખંડના રાજ્યપાલોના નામોની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ સિક્કિમના વર્તમાન રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરની કેરલમના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેરલમના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને તમિલનાડુની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે બ્રજ મોહન રામની ઓડિશાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
તેમજ ડૉ. સુધા યાદવની કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જયારે ડૉ. ઢાલ સિંહ બિસેનની ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ ઓ.પી. માથુરના સ્થાને દુષ્યંત ગૌતમની સિક્કિમના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Tags: governor transferindia
Previous Post

સાઉદી અરેબિયામાં રેડ એલર્ટ, પ્રિન્સને કરાયા બંકરમાં શિફ્ટ

Next Post

જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક સુરંગ વિસ્ફોટ

dharmendravaghela

dharmendravaghela

Related News

સૌરવ દાસ અને આશુતોષ રાંકા સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપીને ગેટ કૂદી પરિસરમાં દાખલ થતા અટકાયત
તાજા સમાચાર

સૌરવ દાસ અને આશુતોષ રાંકા સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપીને ગેટ કૂદી પરિસરમાં દાખલ થતા અટકાયત

October 13, 2026
સુદાનમાં સોનાની ખાણો પર હુમલો: 72નાં મોત
આંતરરાષ્ટ્રીય

સુદાનમાં સોનાની ખાણો પર હુમલો: 72નાં મોત

October 13, 2026
બેંક ભરતી કૌભાંડ-CBIના 6 રાજ્યોમાં દરોડા,
તાજા સમાચાર

બેંક ભરતી કૌભાંડ-CBIના 6 રાજ્યોમાં દરોડા,

October 13, 2026
Next Post
જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક સુરંગ વિસ્ફોટ

જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક સુરંગ વિસ્ફોટ

સુપ્રીમમાં રાહુલ સહિતે જ્ઞાનેશકુમાર વિરુદ્ધ કરેલી અરજીમાં 14 ભૂલો

સુપ્રીમમાં રાહુલ સહિતે જ્ઞાનેશકુમાર વિરુદ્ધ કરેલી અરજીમાં 14 ભૂલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In