• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, October 14, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુપ્રીમમાં રાહુલ સહિતે જ્ઞાનેશકુમાર વિરુદ્ધ કરેલી અરજીમાં 14 ભૂલો

રાહુલ ગાંધી સહીત વિપક્ષી નેતાઓ અરજી દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરીને પહોંચ્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2026-10-13 12:00:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિત 11 વિપક્ષી નેતાઓ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં લગભગ 14 ખામીઓ દર્શાવી છે. આ અરજી મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં મોટા પાયે નામો હટાવવા અને ગેરરીતિઓના આરોપો સાથે સંબંધિત છે.
સમાચાર એજન્સી PTI અનુસાર, રજિસ્ટ્રીએ અરજી દાખલ કરનાર વકીલ પાસેથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આઈડી કાર્ડની સ્પષ્ટ નકલ માંગી છે. સાથે જ જણાવ્યું કે રજૂ કરાયેલા દસ્તાવેજોના કેટલાક પાના વાંચી શકાય તેવા નથી. કેટલાક પાના ગુમ છે. કોર્ટ ફી પણ 220 રૂપિયા ઓછી જમા કરવામાં આવી છે.12 ઑક્ટોબરે દાખલ કરવામાં આવેલી અરજીમાં ભારતના ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને અન્ય ચૂંટણી કમિશનરો સુખબીરસિંહ સંધુ તથા વિવેક જોશીને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
રાહુલ ગાંધી અને અન્ય ઘણા વિપક્ષી નેતાઓ સોમવારે અરજી દાખલ કરવા માટે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરીને પહોંચ્યા હતા. અરજીમાં નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર સમિતિ બનાવવાની માંગ કરવામાં આવી છે. તેમાં તકનીકી નિષ્ણાતો અને પ્રતિષ્ઠિત નાગરિકોને પણ સામેલ કરવાની માંગ છે. આ સમિતિ નિર્ધારિત સમય મર્યાદામાં SIR દરમિયાન મતદાર યાદીમાંથી દૂર કરાયેલા નામો અને કરવામાં આવેલા ફેરફારોનું સ્વતંત્ર ઓડિટ કરે તેમ આ અરજીમાં કહેવામાં આવ્યું છે.
રાહુલના ઘરે આજે વિપક્ષી સાંસદોની ચા ઉપર ચર્ચા


આગળની રણનીતિ નક્કી કરવા માટે રાહુલેઆજે મંગળવારે સાંજે તમામ વિપક્ષી સાંસદોને પોતાના સુનહરી બાગ રોડ સ્થિત ઘરે ચા માટે બોલાવ્યા છે. આ દરમિયાન મતચોરી વિરુદ્ધ સંયુક્ત વિરોધ-પ્રદર્શનની રણનીતિ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માંગ પર ચર્ચા થવાની અપેક્ષા છે.
સૂત્રોએ જણાવ્યું કે ‘હાઈ ટી’ બાદ વિરોધ-પ્રદર્શન અથવા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ થઈ શકે છે, પરંતુ આ યોજનાની માહિતી હજુ ગુપ્ત રાખવામાં આવી છે.

Tags: gyanesh kumar supreme courtmistake applicationRahul Gandhi
Previous Post

જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક સુરંગ વિસ્ફોટ

Next Post

બેંક ભરતી કૌભાંડ-CBIના 6 રાજ્યોમાં દરોડા,

dharmendravaghela

dharmendravaghela

Related News

સૌરવ દાસ અને આશુતોષ રાંકા સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપીને ગેટ કૂદી પરિસરમાં દાખલ થતા અટકાયત
તાજા સમાચાર

સૌરવ દાસ અને આશુતોષ રાંકા સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપીને ગેટ કૂદી પરિસરમાં દાખલ થતા અટકાયત

October 13, 2026
સુદાનમાં સોનાની ખાણો પર હુમલો: 72નાં મોત
આંતરરાષ્ટ્રીય

સુદાનમાં સોનાની ખાણો પર હુમલો: 72નાં મોત

October 13, 2026
બેંક ભરતી કૌભાંડ-CBIના 6 રાજ્યોમાં દરોડા,
તાજા સમાચાર

બેંક ભરતી કૌભાંડ-CBIના 6 રાજ્યોમાં દરોડા,

October 13, 2026
Next Post
બેંક ભરતી કૌભાંડ-CBIના 6 રાજ્યોમાં દરોડા,

બેંક ભરતી કૌભાંડ-CBIના 6 રાજ્યોમાં દરોડા,

સુદાનમાં સોનાની ખાણો પર હુમલો: 72નાં મોત

સુદાનમાં સોનાની ખાણો પર હુમલો: 72નાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In