• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 15, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સૌથી મોટી ઓઇલ કંપની અરામકો ઉપર હુતીઓનો મિસાઇલથી હુમલો

dharmendravaghela by dharmendravaghela
2026-10-14 11:47:41
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સાઉદી અરબના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે એક ખતરનાક વળાંકે પહોંચી ગયો છે. મંગળવારે મોડી રાત્રે સાઉદી અરબના પૂર્વી શહેર ધહરાનમાં દુનિયાની સૌથી મોટી તેલ કંપની ‘સાઉદી અરામકો’ના પ્રશાસનિક પરિસરને બેલેસ્ટિક મિસાઈલથી નિશાન બનાવવામાં આવ્યું હતું. સાઉદી સરકારી સમાચાર એજન્સી એસપીએ (SPA) દ્વારા બુધવારે ઉર્જા મંત્રાલયના એક અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું કે આ હુમલા પછી ઇમારતમાં આગ લાગી ગઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.
એક અહેવાલ મુજબ, કંપની સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે મિસાઈલ હુમલામાં ઓફિસ બિલ્ડિંગના ઉપરના ત્રણ માળને નુકસાન થયું છે. આ સૂત્ર અને મામલાથી પરિચિત અન્ય બે વ્યક્તિઓએ ઇમારતમાં આગ લાગવાની જાણકારી આપી હતી. જો કે, આ હુમલાની જવાબદારી અંગે ઉપલબ્ધ અહેવાલોમાં કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવી નથી.અરામકોનું આ પરિસર કંપનીના એક પ્રમુખ સંચાલન કેન્દ્ર તરીકે કામ કરે છે. દુનિયાની સૌથી મોટી તેલ કંપનીઓમાંની એક અરામકો સાઉદી અરબની અર્થવ્યવસ્થાનો મહત્વનો આધારસ્તંભ છે. તેના સંચાલન નેટવર્કમાં તેલના કુવા, પાઇપલાઇન, રિફાઇનરી અને નિકાસ ટર્મિનલ સામેલ છે. આ પહેલાં મંગળવારે સાઉદી અરેબિયાના યુવરાજ મોહમ્મદ બિન સલમાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં હૂતીઓને વારંવાર હુમલા કરવા બદલ ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપવામાં આવી હતી.

Tags: huthi attack on aramco oli co.
Previous Post

અમેરિકાથી ઑસ્ટ્રેલિયા સુધી નવરાત્રી ગરબાનો રંગ જામ્યો

Next Post

બિહારમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ બાળકોના મોત, 6ને બચાવી લેવાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

બિહારમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ બાળકોના મોત, 6ને બચાવી લેવાયા
તાજા સમાચાર

બિહારમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ બાળકોના મોત, 6ને બચાવી લેવાયા

October 14, 2026
અમેરિકાથી ઑસ્ટ્રેલિયા સુધી નવરાત્રી ગરબાનો રંગ જામ્યો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી ઑસ્ટ્રેલિયા સુધી નવરાત્રી ગરબાનો રંગ જામ્યો

October 14, 2026
ચીનની અવળચંડાઈ, લદ્દાખના 28 સ્થળોને પોતાના ગણાવ્યાં
આંતરરાષ્ટ્રીય

ચીનની અવળચંડાઈ, લદ્દાખના 28 સ્થળોને પોતાના ગણાવ્યાં

October 14, 2026
Next Post
બિહારમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ બાળકોના મોત, 6ને બચાવી લેવાયા

બિહારમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ બાળકોના મોત, 6ને બચાવી લેવાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In