• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Monday, November 16, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

જર્મનીમાં રહેણાક ઈમારતમાં આગઃ ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

ઇમારતના બીજા માળે આવેલા મકાનમાંથી બે યુવતી,૧યુવકના, મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાએ રોમાનિયાના નાગરિકની ધરપકડ

dharmendravaghela by dharmendravaghela
2026-10-15 11:52:10
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જર્મનીના બોખુમ શહેરમાં રહેણાક ઇમારતમાં આગ લાગતાં અભ્યાસ માટે ગયેલા ત્રણ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. મૃતકોમાં ૨૫ અને ૨૭ વર્ષની બે યુવતીઓ તથા ૨૬ વર્ષનો એક યુવક સામેલ છે. આ દુર્ઘટનામાં અન્ય પાંચ લોકો પણ ઘાયલ થયા છે. પોલીસે હત્યાની આશંકાએ ૪૧ વર્ષના એક રોમાનિયન નાગરિકની ધરપકડ કરી છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ ઘટના જર્મનીના નોર્થ રાઇન-વેસ્ટફેલિયા રાજ્યના બોખુમ શહેરમાં બુધવારે બની હતી. રહેણાક ઇમારતમાં આગ લાગ્યાની જાણ થતાં જ અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઇમારતમાં તપાસ દરમિયાન બીજા માળે આવેલા એક મકાનમાંથી ત્રણ ભારતીય વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા. ત્રણેય વિદ્યાર્થીઓ જર્મનીમાં અભ્યાસ કરી રહ્યા હતા. જોકે, હજુ સુધી તેમના નામ અને ભારતના વતન અંગેની વિગતો જાહેર કરવામાં આવી નથી. આ ઘટનાથી વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પણ ચિંતા ઊભી થઈ છે. પોલીસે આ ઘટનાની તપાસ દરમિયાન હત્યાની આશંકાએ ૪૧ વર્ષના રોમાનિયન નાગરિકની ધરપકડ કરી છે. જોકે, તેની સામેના આરોપો અને આગની ઘટના સાથેના તેના સંબંધ અંગેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી. આગ અકસ્માતે લાગી હતી કે તેની પાછળ કોઈ ગુનાહિત કૃત્ય જવાબદાર છે, તે તપાસ બાદ જ સામે આવશે.
ભારતીય દૂતાવાસે પરિવારોને આપી મદદ કરવાની ખાતરી


બર્લિન સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર આ દુર્ઘટના અંગે જાણકારી આપી હતી. દૂતાવાસના જણાવ્યા અનુસાર, જર્મનીમાં ભારતીય દૂતાવાસ અને ફ્રેન્કફર્ટ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ તેમજ મૃતકોના પરિવારોના સંપર્કમાં છે. પરિવારોને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. ત્રણ યુવાન ભારતીયોનાં અકાળે મોતથી તેમના પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્‌યો છે.

Tags: Firegermanyindian student dies
Previous Post

બિહારમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં ૧૩ બાળકોના મોત, 6ને બચાવી લેવાયા

Next Post

હોર્મુઝ ખાડીમાં ૨,૫૦૦ કન્ટેનર ભરેલું જહાજ ડૂબ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

બદ્રીનાથ ધામના કપાટ 6 મહિના માટે બંધ, છ મહિના સુધી નૃસિંહ મંદિરમાં થશે દર્શન
તાજા સમાચાર

બદ્રીનાથ ધામના કપાટ 6 મહિના માટે બંધ, છ મહિના સુધી નૃસિંહ મંદિરમાં થશે દર્શન

November 16, 2026
બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ, 48 કલાકમાં ‘ગંભીર ચક્રવાત’ બનવાની શક્યતા
તાજા સમાચાર

બંગાળની ખાડીમાં વાવાઝોડાનું સંકટ, 48 કલાકમાં ‘ગંભીર ચક્રવાત’ બનવાની શક્યતા

November 16, 2026
ક્રુડ ઓઈલના ભાવમાં વધુ ઘટાડો થાય તેવી શક્યતા બ્રેન્ટ ક્રુડની કિંમતને લઈ ભારતને મળશે મોટી રાહત
તાજા સમાચાર

ક્રુડ ઓઈલના ભાવમાં વધુ ઘટાડો થાય તેવી શક્યતા બ્રેન્ટ ક્રુડની કિંમતને લઈ ભારતને મળશે મોટી રાહત

November 16, 2026
Next Post
હોર્મુઝ ખાડીમાં ૨,૫૦૦ કન્ટેનર ભરેલું જહાજ ડૂબ્યું

હોર્મુઝ ખાડીમાં ૨,૫૦૦ કન્ટેનર ભરેલું જહાજ ડૂબ્યું

એઆઇની મદદથી આતંકીઓ કોરોના કરતા પણ ઘાતક વાયરસ પેદા કરી શકે

એઆઇની મદદથી આતંકીઓ કોરોના કરતા પણ ઘાતક વાયરસ પેદા કરી શકે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In