• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 16, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓકટોબરના બીજા પખવાડિયા માટે ૧૪ લાખ ટન ખાંડ કવોટા છૂટો કરાયો

તંત્ર દ્વારા ભાવમાં ઉછાળાને ધ્યાનમાં રાખી કવોટાની ફાળવણી વહેલી કરાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-10-15 12:10:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઓકટોબરના બીજા પખવાડિયા માટે કેન્દ્રએ ૧૪ લાખ ટન ખાંડ કવોટા છૂટો કર્યો છે. દશેરા તથા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી સરકારે બે દિવસ વહેલા કવોટા જાહેર કર્યો છે, જેથી ખાંડનો પૂરતો પૂરવઠો જળવાઈ રહે એમ અન્ન તથા જાહેર વિતરણ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.આ ઉપરાંત ખાંડના આયાતકારોને વધુ બે લાખ ટનની ફાળવણી કરવામાં આવી છે.
છેલ્લા દસ દિવસમાં ખાંડના ક્વિન્ટલ દીઠ ભાવમાં રૂપિયા ૧૦૦૦નો વધારો થયો છે. સપ્ટેમ્બર માટે સરકારે ૨૬.૫૦ લાખ ટન અને સંપૂર્ણ ઓકટોબર માટે ૩૦ લાખ ટન ખાંડ છૂટી કરવામાં આવી છે. અગાઉ સરકાર મિલો માટે દર મહિને ખાંડ કવોટાની ફાળવણી કરતી હતી જે સપ્ટેમ્બરથી બદલીને દર પખવાડિયે જાહેર કરવાનું શરૂ કરાયું છે. ખાંડના રિટેલ ભાવ હાલમાં રૂપિયા ૫૫થી ૬૦ની વચ્ચે બોલાઈ રહ્યા છે. તહેવારો દરમિયાન ડિલરો દ્વારા ખાંડની સંગ્રહખોરી ટાળવા સરકારે ખાંડમાં સ્ટોક લિમિટ જેવા પગલાં હાથ ધર્યા છ. નવા નોટિફિકેશન પ્રમાણે ડિલર મહત્તમ ૧૦૦૦ ક્વિન્ટલ ખાંડનો સ્ટોક રાખી શકશે અને તે પણ પંદર દિવસ સુધી. નવી મર્યાદા ૧૫ ઓકટોબરથી ૩૦ નવેમ્બર સુધી અમલી રહેશે.
આ અગાઉ ઓગસ્ટમાં ૪૦૦૦ ક્વિન્ટલ સ્ટોક મર્યાદા લાગુ કરવામાં આવી હતી. દરમિયાન ટેરિફ રેટ કવોટા હેઠળ ૨૦૨૬-૨૭ માટે યુરોપિયન યુનિયનમાં ૫૮૪૧ ટન ખાંડની નિકાસની સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે.આ કવોન્ટિટી ઓકટોબર, ૨૦૨૬થી સપ્ટેમ્બર, ૨૦૨૭ની વચ્ચે નિકાસ થઈ શકશે.
નવા નિયમ પ્રમાણે દરેક મિલોએ તેમને ફાળવાયેલા પખવાડિક કવોટામાંથી ઓછામાં ઓછી ૪૦ ટકા ખાંડ પખવાડિયાના પ્રથમ સપ્તાહમાં અને બાકીની ખાંડ બીજા સપ્તાહમાં વેચી દેવાની રહેશે. દર પખવાડિયે કવોટા જારી કરવાથી ખાંડની સંગ્રહખોરી અટકાવવામાં મદદ મળશે એમ અન્ન મંત્રાલયના સુત્રોએ અગાઉ જણાવ્યું હતું.

Tags: indiasugar release
Previous Post

ગૂગલે એઆઈ મોડલ જેમિની ૪ ARGON લોન્ચ કર્યું

Next Post

ધર્માંતરણ પછી અનામતનો લાભ મળે નહીં: સુપ્રીમ

dharmendravaghela

dharmendravaghela

Related News

સુપ્રીમ કોર્ટ રાહુલ અને ઓવેસીની અરજીની સુનાવણી 27મીએ કરશે
તાજા સમાચાર

સુપ્રીમ કોર્ટ રાહુલ અને ઓવેસીની અરજીની સુનાવણી 27મીએ કરશે

October 16, 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તૈયારી: મોટા ભાગના મુદ્દાઓ ઉકેલાયા,અમેરિકન રાજદૂતે આપ્યા સંકેત
તાજા સમાચાર

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તૈયારી: મોટા ભાગના મુદ્દાઓ ઉકેલાયા,અમેરિકન રાજદૂતે આપ્યા સંકેત

October 16, 2026
કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 30 દિવસનું દિવાળી બોનસ મંજૂર કર્યું
તાજા સમાચાર

કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 30 દિવસનું દિવાળી બોનસ મંજૂર કર્યું

October 16, 2026
Next Post
ધર્માંતરણ પછી અનામતનો લાભ મળે નહીં: સુપ્રીમ

ધર્માંતરણ પછી અનામતનો લાભ મળે નહીં: સુપ્રીમ

પાકિસ્તાનમાં સ્કૂલની છત ધરાશાયી થતાં 1 શિક્ષિકા સહીત 21નાં મોત

પાકિસ્તાનમાં સ્કૂલની છત ધરાશાયી થતાં 1 શિક્ષિકા સહીત 21નાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In